Kutch

ભુજમાં દુકાનમા લાગી આગ,ફર્નિચર બળીને ખાખ

ભુજમાં મંગળવારે બપોરના અરસામાં અનમ રીંગ રોડ પર આવેલી એક દુકાનમાં આગની ઘટના બની હતી. જેમાં દુકાનનું ફર્નિચર સળગીને ખાખ...

ભુજની યુવતીને રાજ્ય ખેલકૂદમાં ત્રણ સુવર્ણ ચંદ્રક

જુનાગઢ ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની છઠ્ઠી માસ્ટર્સ ખેલ મહાકૂદમાં ભુજની યુવતીએ ત્રણ સુવર્ણ ચંદ્રક મેળવીને કચ્છનું ગોરવ વધાર્યું હતું.ભુજના નિર્મલા...

ભુજમાં સીટી બસનું બાળમરણ : દોઢ માસથી બસ સેવા બંધ થતા મુસાફરોને હાલાકી

મધ્યમવર્ગના પરિવારો અને વિદ્યાર્થીઓ મોંઘી મુસાફરી કરવા મજબુર ભુજમાં છેલ્લા દોઢ માસથી નગરપાલિકા દ્વારા સીટી બસ સેવા બંધ કરી દેવાય...

ભૂજ તાલુકાના કેરા ગામે દારૂની થેલીઓ સંતાડવાની ના પાડતા પાઈપ ઘોકાથી મરાયો માર.

ભૂજ તાલુકાના કેરા ગામે દેશી દારૂની થેલીઓ સંતાડવાની ના પાડતા કાનજી વાઘજી પટેલને માર મારવામાં આવ્યો હતો. કેરા ગામના પાણીના...

ભૂજની નાયબ ચેરીટી કમિશનરની કચેરીમાં નિયમોની ખુલ્લેઆમ અવગણના

ટ્રસ્ટ નોંધણી સમયે દસ્તાવેજોની ચકાસણીમાં રખાતી કચાસ. સૂત્રોના જણાવ્યા મુજબ કરછ ની જિલ્લા મથક ભુજ ખાતે આવેલી નાયબ ચેરિટી કમિશનર...

કચ્છનાં ઐતિહાસિક દેશલપર તળાવમાં ઘાસ ઉગી નીકળતા નારાજગી

મુખ્યમંત્રી વિજયભાઈની તાકીદ છતાંયે ભુજ પાલિકાનો વહીવટ સુધર્યો નહિ, સફેદરણ નિહાળવા ભુજ આવતા ટુરિસ્ટો વચ્ચે ભુજમાં સમસ્યાઓના ગંજ ભુજ નગરપાલિકાના...

મનિષાએ વિવાદ બાદ જયંતિ ભાનુશાળીનાં ભત્રીજાની અશ્લીલ સીડી બનાવી હતી

પોલીસને હજુ પણ ભાનુશાળીનો મોબાઇલ મળ્યો નથી. આ મોબાઇલમાં કેટલાક વાંધાજનક વીડિયો હોવાનું માનવામાં આવે છે. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં...

કોટડા (જ)માંથી ચોરાઉ બાઇક સાથે 1 ઝડપાયો

નખત્રાણા તાલુકાના કોટડા જડોદરમાંથી બાતમીના અધારે નખત્રાણા પોલીસે ચોરા બાઇક સાથે યુવકને ઝડપી લીધો છે. જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનમાં...

અંજારમાં 1.ર9 લાખની ચોરી

પૂર્વ કચ્છમાં તસ્કરોનો રીતસર ધમરોળી રહ્યા છે અને કાયદાના રક્ષકો મુક પ્રેક્ષક બની રહ્યા છે અંજારમાં મધુબન પાર્ક સોસાયટી ના...

કચ્છમાં આગામી દિવસોમાં ઠંડી વધવાના એંધાણ

નલિયામાં ગઈકાલે લઘુત્તમ તાપમાનનો પારો રાતો રાત ૭ ડિગ્રી જેટલો નીચે ઉતર્યા બાદ આજે ૩ ડિગ્રી જેટલો વાધારો થઈને ૧૭.૨...