ભચાઉ તાલુકા સહીત સમગ્ર કચ્છમાં શિક્ષકોની ઘટ પૂર્ણ કરવા કરવા રાપર પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઈ આરેઠીયાની શિક્ષણ મંત્રીશ્રી સમક્ષ રજુઆત
રાપર વિધાનસભા વિસ્તારના ધારાસભ્યશ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ મહામહિમ રાજયપાલ સાહેબશ્રી ગુજરાત રાજય તથા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કુબેરભાઈ ડિંડોર શિક્ષણ મંત્રીશ્રી...