ભુજના શેખપીર ખાતે વાહન ચેકિંગ દરમ્યાન હ્યડાઈ વરના કારમાંથી માદક પદાર્થ ગાંજો ૩.૮૨૫ કિલોગ્રામ કિ. રૂ. ૩૮,૨૫૦/-ના જથ્થા સાથે સાથે બે આરોપીઓ ઝડપાયા
અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી, એ.ટી.એસ. ગુ.રા.અમદાવાદનાઓનાં માર્ગદર્શન હેઠળ કેફી પદાર્થ અને માદક પદાર્થોના સેવનની પ્રવૃતિને સદંતર રીતે નેસ્તનાબુદ કરવા તેમજ કેફી...