Kutch

“માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ ચોરીના વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલી મુદ્દામાલ રીકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ નાઓએ જીલ્લામાં...

માંડવી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના ડીઝલ તથા પ્રેટ્રોલના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ અધાર પુરાવા...

માંડવીના બિદડા ગામે શા માટે ત્રણ મહિલાઓ સાથે મળી એક પુરુષને ઢીબી નાખ્યો

માંડવી તાલુકાના બિદડા ગામે સા માટે ત્રણ મહિલાઓ સાથે મળી એક પુરુષ ને ઢીબી નાખ્યો...... સરા જાહેર રસ્તા પર ચોક...

સ્વામિનારાયણ મંદિર ખાતે આજથી પ્રારંભઃ સર્વે પ્રિયજનોનાં સ્મૃત્યર્થે તથા ગૌ માતના લાભાર્થે ભુજમાં યોજનારી શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં 401 પોથી મુકાશે

ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વે પ્રિયજનોનાં સ્મૃત્યર્થેતથા ગૌ માતના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ એવમ્ નારાયણયજ્ઞ યોજાશે. આ વખતે ભાગવત...

એન.ડી.પી.એસ.ના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીને અંજાર મધ્યેથી પકડી પાડતી ભુજ શહેર એડીવીઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રીચિરાગ કોરડીયા સાહેબબોડર્રરેન્જભુજતથાપોલીસઅધિક્ષકશ્રીવિકાસ સુંડાસાહેબપશ્ચિમ.કચ્છ-ભુજ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસઅધિક્ષક શ્રીડી.બી.ભગોરસાહેબ ભુજ વિભાગ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ -ભુજ જીલ્લામાં શરીર સબંધી/મિલકત સંબંધી...

ભુજ ખાતે બાળ અધિકાર સંરક્ષણ આયોગની સમીક્ષા બેઠક યોજાઇ

        આજરોજ ભુજ ક્લેકટર કચેરી ખાતે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષાશ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ...

નખત્રાણા નગરપાલિકા દ્વારા ગટર સમારકામ માટે ખોદવામાં આવેલા ખાડાઓ લોકમાટે મુશિબતરૂપ

copy image નખત્રાણા નગરપાલિકા દ્વારા ગટર સમારકામ માટે ખોદવામાં આવેલા ખાડાઓથી લોકોની મુશીબતોમાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે...

તડીપાર થયેલ આરોપી શખ્સને ગાંધીધામ બી ડિવિઝન પોલીસે દબોચ્યો

copy image ગાંધીધામ બી ડિવિઝન પોલીસે તડીપાર થયેલ ભોજાભાઈ મેઘાભાઈ ભટ્ટી નામના આરોપી શખ્સને દબોચી લીધો છે. આ મામલે સૂત્રોમાંથી...