Kutch

નાગ્રેચાનાં તળાવના બાવળોમાંથી દેશી બંદૂક સાથે ઈસમ ઝડપાયો

માંડવી તાલુકાના નાગ્રેચાનાં તળાવના ઓગનની બાવળોની ઝાડીમાંથી દેશી બંદૂક સાથે મોટી ઉનડોઠના દિનેશ જખુ કોળીને એસઓજીએ ઝડપી પાડયો હતો.સૂત્રો પરથી...

મુન્દ્રા તાલુકામાં વેલનેસ અવેરનેસની નવી પહેલ ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને બહેનો જોડાયા; વિદ્યાર્થીઓની વોલન્ટિયર ટીમ બની રહી છે

મુન્દ્રા: આજના ઝડપી અને તણાવભર્યા જીવનમાં શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સુખાકારી પણ મહત્વપૂર્ણ બની છે. આ દિશામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા...

“મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન”

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભુજ ખાતે કચ્છ જિલ્લા સેવાસદન ખાતે...

રાપરમાં વિકસિત ભારત અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

રાપર શહેર ખાતે વિકસિત ભારત સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આંગણાનો ઉત્સવ આંગણ મિલન કાર્યક્રમમાં જે. પી. નગર આંગણવાડી ખાતે રાપર...

સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત કચ્છ જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરાયું

સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અભિયાન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચ્છ અને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ દ્વારા જિલ્લામાં સ્વચ્છતા અને સ્વચ્છ...

પશુ દવાખાનું -દયાપર તથા અદાણી ફાઉન્ડેશન – સાંઘીપુરમના સંયુક્ત ઉપક્રમે લખપત તાલુકાનાં વિવિધ ગામોમાં નિઃશુલ્ક પશુ આરોગ્ય કેમ્પો યોજવામાં આવ્યાં

પશુઓને સમયસર અને સ્થળ પર જ સારવાર મળે એ હેતુથી અદાણી ફાઉન્ડેશન, સાંઘીપુરમ તથા પશુ દવાખાનું – દયાપરના સંયુક્તઉપક્રમે બરંદા,...

કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના પૂર્વ સૈનિકો તથા સ્વ સૈનિકો/પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓનું  સંમેલન

 અંજાર તાલુકામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓનું સંમેલન તા ૦૪/૧૦/૨૦૨૬ને રવિવાર ના રોજ સવારે ૦૮:૩૦ ક્લાકે સુધી...

સેવા સેતુમાં મુખ્યમંત્રીશ્રીએ આરોગ્ય યોજનાઓની જાતે માહિતી મેળવી, જનસ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

ગાંધીધામ: ગાંધીધામ ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન માનનીય મુખ્યમંત્રીશ્રીએ આરોગ્ય વિભાગના સ્ટોલની મુલાકાત લઈ નાગરિકોને મળતી આરોગ્ય સેવાઓ અને...

ઘરાણા ખાતે સઘન IEC અભિયાન-3.0 અંતર્ગત HIV, TB, હિપેટાઇટિસ અને લેપ્રસી અંગે જાગૃતિ કાર્યક્રમ

ભચાઉ: ઘરાણા સરકારી હાઈસ્કૂલ ખાતે રાષ્ટ્રીય એઇડ્સ અને એસટીડીઝ નિયંત્રણ કાર્યક્રમ (NACP) અંતર્ગત સઘન IEC અભિયાન-3.0 હેઠળ HIV/AIDS, ટીબી, હિપેટાઇટિસ...

ગૂગલ મેપ અને ટપાલમાં પણ ચમકશે ખાવડા!

ગુજરાતના કચ્છમાં આવેલા વિશ્વના સૌથી મોટા ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કને હવે એક અનોખી ભૌગોલિક ઓળખ મળી છે. આ ગ્રીનએનર્જી હબ...