કચ્છ જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ કાર્યક્રમ અંતર્ગત ગામડાઓમાં જળસ્ત્રોતોને સ્વચ્છ કરવા જનભાગીદારી સાથે સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
કચ્છ જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ કાર્યક્રમ અંતર્ગત આજરોજ ગામડાઓમાં તળાવ, નદી, નાળા તેમજ અન્ય જળસ્ત્રોતોને સ્વચ્છ કરવા જનભાગીદારી સાથે સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સ્વચ્છતા...