કર્મચારી તથા કામદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સંસ્થાઓએ સવેતન રજા આપવાની રહેશે
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કચ્છ જિલ્લામાં રાપર અને ભચાઉ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ ૬-દશરડી(માંડવી), ૧૦-મોટી ભૂજપુર(મુંદરા), ૧૨- લાકડીયા(ભચાઉ) તાલુકા પંચાયત પેટા...