મનોશારીરિક વિકાસ, રમત-ગમત, યોગ, સંગીત વગેરે બાબતોનો શિક્ષણમાં સમાવેશ કરવા શનિવારનો દિવસ બાળકો માટે બેગલેસ ડે તરીકે જાહેર થયો
copy image NEP-2020 અને NCF-SE 2023 મુજબ સરકારી, ગ્રાન્ટેડ અને બિન અનુદાનિત શાળાઓનાં ધોરણ 1 થી 8નાં બાળકોના મનોશારીરિક વિકાસ...