Gujarat

દિવાળીના ધમધમાટ વચ્ચે અકસ્માતોની સંખ્યામાં દિન પ્રતિ દિન વધારો : અકસ્માતોમાં થતાં યુવાનોના મોતના કારણે અનેક ઘરોમાં છવાયું અંધારપટ

આ વર્ષે લોકોની દિવાળી આનંદભેર અને ઉલ્લાસભેર લાગી રહી છે ત્યારે કેટલાક ઘરોના દિવડા માર્ગ અકસ્માતોના કારણે પોતાના ઘરે પહોંચતા...

ભરૂચની અંબિકાનગર સોસાયટીમાં મકાન માલિક જાગી જતાં તસ્કરો દિવાલ કૂદીને ભાગવામાં સફળ રહ્યા:ચોરીનો નિષ્ફળ પ્રયાસ

ભરૂચની અંબિકાનગરમાં સોસાયટીમાં ગતરોજ તસ્કરો ત્રાટક્યા હતા. સદનસીબે મકાન માલિક જાગી જતાં તસ્કરો મકાનની દીવાલ કૂદીને ભાગવામાં સફળ રહ્યા હતા....

ભરૂચ રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડને રોકવા માટે આગામી ૧૦ નવેમ્બર સુધી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરવામાં આવ્યું

ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં કામ કરતાં પરપ્રાંતિય શ્રમિકો દિવાળીનું પર્વ ઉજવવા માટે વતનની વાટ પકડી રહયાં છે ત્યારે રેલવે સ્ટેશન અને...

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી અંકલેશ્વરની મહિલાએ નદીમાં મોતની છલાંગ લગાવી, સ્થાનિક નાવિકોએ મહિલાનો જીવ બચાવી સુરક્ષિત બહાર કાઢી

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી અંકલેશ્વરની મહિલાએ નદીમાં મોતની છલાંગ લગાવી હતી. જોકે સ્થાનિક નાવિકોએ મહિલાનો જીવ બચાવી તેને સુરક્ષિત...

 3 કરોડની છેતરપીંડીના ચકચારી કેસના મુખ્ય સુત્રધાર વી.પી.સ્વામીની કરાઈ ધરપકડ

copy image સ્વામિનારાયણ સંપ્રદાયનાં ચાર સ્વામી સહિતની ટોળખી સામે મંદિર અને ગૌશાળાની ખરીદી કરવાના નામે રૂા. ૩.૦૪ કરોડની છેતરપીંડીની ફરિયાદ...

અંકલેશ્વરમાં ઓએનજીસી વર્કશોપ પાસેથી પોલીસે સળિયા અને ગડર ભરેલો ટેમ્પો જપ્ત કર્યો

અંકલેશ્વરમાં ઓએનજીસી વર્કશોપ પાસેથી પોલીસે સળિયા અને ગડર ભરેલો ટેમ્પો જપ્ત કર્યો છે.અંક્લેશ્વર શહેર "એ" ડિવિઝન પોલીસની ટીમ તહેવારોને અનુલક્ષીને...

અંકલેશ્વર રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચઢવા જતો યુવાન ડબ્બા અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયો

અંકલેશ્વર રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચઢવા જતો યુવાન ડબ્બા અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયો હતો. આ અંગે મળતી વિગતો...

અંકલેશ્વરમાં માર્ગ અકસ્માતની ઘટનામાં બે યુવાનોના મોત, એકને ઇજા

અંકલેશ્વરના અંદાડા ગામની નર-નારાયણ સોસાયટીમાં રહેતા સુરેશ રવિ વાઘેલાના પિતા 48 વર્ષીય રવિ કાલિદાસ વાઘેલા પોતાની મોપેડ લઇ કલરના પાઉચનું...

દિવાળી ફટાકડા અંગે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૧૩ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું

નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા સીટ પીટીશન નંબર ૭૨૮/૨૦૧૫માં દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો નિમિત્તે જાહેર જમતાને ભારજનક/હાનિકારક અને પર્યાવરણ તથા...

અંકલેશ્વર રેલવે ટ્રેક નજીક કુદરતી હાજતે ગયેલા 2 યુવાનને લૂંટી લેવાયા; પ્રતિકાર કરી 3 પૈકી એકને પકડી પાડ્યો

અંકલેશ્વરના ગડખોલ રચના નગર અંકલેશ્વરથી રાજપીપળા તરફ જતા રેલવે પાટા પાસે કુદરતી હાજતે ગયેલા બે યુવાનો પાસેથી મોબાઈલ અને રૂપિયાની...