ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર પિસ્ટલ તથા કારતુસ નંગ-૬ સાથે એક આરોપી ઝડપી લઇ આર્મ્સ એકટનો ગુનો શોધી કાઢતી એસ.ઓ.જી.ભરૂચ
પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા, ભરૂચનાઓ તરફથી ભરુચ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારનો ગુનાઓમાં ઉપયોગ થવાના...