વાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારના વટારીયા ગામ ઈન્દીરા આવાસમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓ દ્વારા આગામી તહેવારો તથા રાજ્યમાં વી.વી.આઈ.પી. મુવમેન્ટને ધ્યાનમાં...