Gujarat

સાબરકાંઠા LCBએ હિંમતનગરના બામણા ત્રણ રસ્તાથી અરજણપુરા પાસે લૂંટના ગુનાને અંજામ આપનાર ચાર આરોપીઓને સ્વિફટ ડિઝાયર કાર સાથે ઝડપી લઈને 2.80 લાખનો મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાલનપુર ગોબરીરોડ વિસ્તારમાં પોતાની બિમાર દીકરીને ઘરે મુકવા જતાં રિક્ષા ચાલક ઉપર ચાર દારૂ પીધેલા શખ્સોએ હૂમલો કર્યો

 આ અંગે તેણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પાલનપુર ગોબરીરોડ વિસ્તારમાં રહેતા નવીનભાઇ સોમાજી ઠાકોર તેમની ચાર વર્ષની બિમાર દીકરી મીતાલીને...

પેથાપુર રાંધેજા રોડ ઉપર આવેલી જીવન વિકાસ કેન્દ્રમાં ગત રાત્રિના સમયે ચડ્ડી બનિયાનધારી ટોળકી ત્રાટકી

સંકુલમાં આવેલી અલગ અલગ ઓફિસના તાળા તોડી અંદર મુકવામાં આવેલી 66 હજારની માલમત્તાની ચોરી કરી પલાયન થતા સીસીટીવીમાં કેદ થઇ...

બનાસકાંઠા એલસીબી પોલીસે બાઈક પર દારૂની હેરાફેરી કરતા શખ્સને બાઈક સાથે ઝડપી પાડ્યો

બનાસકાંઠા એલસીબી પોલીસે બાઈક પર દારૂની હેરાફેરી કરતા શખ્સને બાઈક સાથે ઝડપી પાડ્યો છે. જેમાં ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હિરો...

એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટે દરોડો પાડી બંને બાળ મજૂરને છોડાવ્યા

ગાંધીનગરનાં સેકટર – 26 જીઆઈડીસી ખાતે આવેલ ઉમિયા ઓટો ગેરેજનાં માલિક દ્વારા નજીવા વેતને બે કિશોરો પાસે મજૂરી કરાવવામાં આવતી...

જામનગર શહેરમાંથી એક ઈસમને બનાવટના તમંચા સાથે પકડી પાડતી જામનગર એસ.ઓ.જી.

પોલીસ મહનિરીક્ષક શ્રી અશોક કુમાર સાહેબ રાજકોટ વિભાગ, રાજકોટ નાઓએ જામનગર જીલ્લા અસામાજીક પ્રવૃતિ કરતા ઈસમો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરવા...

બે અલગ-અલગ રેઇડમાં ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૩૦૧ કિ.રૂ.૯૦,૩૦૦/- મળી કુલ રૂ.૧,૨૦,૮૦૦/-નાં મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇ.ચા. પોલીસ...

પૂર્વ કચ્છ એલ.સી.બી. પોલીસે દારૂની હેરફેર માટે ખોટા દસ્તાવેજી કરાર કરનારને ઝડપી પાડ્યો

પૂર્વ કચ્છ ગુનાશોધક' શાખાની પોલીસ ટીમે ગેરકાયદે વિદેશી દારૂની હેરફેર કરવા વાહનના ખોટા દસ્તાવેજ બનાવનાર શખ્સને દબોચી લીધો હતો.અંજાર પોલીસ...

ઇ-ગુજકોપ,પોકેટકોપ ની મદદથી જામનગર શહેર માથી બે મો.સા.ની ચોરી કરનાર બે ઇસમો તથા બંને ચોરાવ મો.સા.લેનાર બે ઇસમો મળી કુલ ચાર ઇસમોને પકડી પાડતી જામનગર એલ.સી.બી.પોલીસ

શ્રી પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર સાહેબે રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ અન ડીટેકટ વાહન ચોરી તથા ઘરફોડ ચોરી ના ગુન્હા...

જામ પંચ બી ડીવી પો.સ્ટે ના ચોરીમાં ગયેલ આઇસર ટ્રક રજી ને HR-68-B-4601 ની કિ.રૂ ૯,૫૦,૦૦૦/ ની ચોરી કરનાર બન્ને આરોપીઓને આઇશર સાથે પકડી પાડતી પંચકોશી “બી” ડીવીઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ જામનગર જીલ્લા મા દાખલ થયેલ ચોરીના અનડીટેકટ ગુન્હા શોધી કાઢી...