કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અમિત અરોરાની અધ્યક્ષતામાં ચૂંટણી સંદર્ભે અસામાન્ય અને શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન અંગે વિવિધ બેન્ક મેનેજરો તથા અમલીકરણ એજન્સીઓ સાથે બેઠક યોજાઇ
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમિત અરોરાએ જિલ્લાની વિવિધ બેન્કોના મેનેજરો અને નોડલ અધિકારીઓ...