પાટણ તાલુકા પો.સ્ટે. વિસ્તારના ગુનાનું ડિટેક્શન કરી વાહન ચોરીનો ભેદ ઉકેલી ચોરીના બે મો.સા. સાથે એક ઇસમને જડપી પાડતી ઇન્વેસ્ટિગેશન ટીમ એલ.સી.બી., બનાસકાંઠા.
અ.હેઙ.કોન્સ. ભુરાજી નાગજીજી તથા અ.હેડ.કોન્સ. અશોકભાઈ સજાભાઈ તથા અ.પો.કોન્સ. ભુરાભાઈ કેવદાભાઈ તથા અ.પો.કોન્સ. રમેશભાઈ આંબાભાઈ વિ. પોલીસ સ્ટાફના માણસો આજરોજ...