મુન્દ્રા તાલુકામાં બારોઈ રોડ ટાઉનબીટ પાસે આવેલ પેરેદાઈઝ હોટલ એક શખ્સે જાહેરમાં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીતે કેફિપીણું પીધેલ હાલતમાં મુન્દ્રા પોલીસે ઝડપી પાડ્યો .
તા. ૨૨ /૦૨ /૨૦૧૮ નો બનાવ . મુન્દ્રા તાલુકામાં બારોઈ રોડ ટાઉનબીટ પાસે આવેલ પેરેદાઈઝ હોટલ સુરેશભાઈ દેશરાભાઈ સોંઘરા નામના શખ્સએ...