ખેડૂતોના પડતરના પ્રશ્નોનોના મુદ્દે કોંગ્રેસનું રાજ્યવ્યાપી ચક્કાજામ કરીને આંદોલન કરવામાં આવ્યું હતું.
દેશભરમાં ખેડૂત આંદોલનને પગલે ગુજરાતનાં ખેડૂતોના પ્રશ્નોનાના બાબતે પ્રદેશ કોંગ્રેસે રવિવારે રાજ્યભરના ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા ઉપર ચક્કાજામ કરીને આંદોલન કરવામાં...