Month: July 2018

શરાબ અને જુગાર સામે ભચાઉ પોલીસની ખાસ ડ્રાઈવમાં ૧૩ પૈકી ૧૦ ‘નીલ દરોડા’

ગાંધીધામ, તા. ૮  : શરાબ તથા જુગારની બદીને બંદ કરવા માટે ભચાઉ પોલીસે વિશેષ ડ્રાઈવરનું આયોજન કરી ભચાઉ પોલીસ મથક...

ભુજના સુરલભીઠ રોડ ઉપર રહેતા કાસમ નોડેના દીકરા ઉપર ધાક ધમકી તેમજ માનશિક ટોચર કર્યો હતો જે ત્રાસને ધ્યાનમાં રાખી ને કાસમ નોડેના દીકરાએ જીવનનો અંતિમ પગલો ભર્યો.

ભારાપરથી નારણપર જતાં રોડ ઉપર એક શખ્સે પોતાના કબ્જાની રિક્ષા પૂર ઝડપે બેદરકારી અને ગફલત ભરી ચલાવી.

તા. ૦૬ /૦૭ /૨૦૧૮ નો બનાવ. ભારાપર થી નારણપર જતાં રોડ પર નુરમામદ ઉમરભાઈ સંઘાર (ઉ. વ. ૪૮ રહે, મેમણ...

અંજારમાં ઝાયલો કારમાંથી ૮૬હજારનો દારૂ ઝડપાયો. ૨ આરોપી પૈકી એક ફરાર એક ની ધરપકડ.

અંજાર પોલીસને મળેલ બાતમીના આધારે અંજાર પોલીસે વોચ ગોઠવતા કુંભારડી થી આવી રહેલી જીજે 8 આર 9912 નંબરની ઝાયલોકર પસાર...

માધાપરની એમ.એસ.વી.હાઈસ્કૂલના આચાર્ય જયંત પાઠકની જમીન કૌભાંડમાં ધરપકડ.

ભુજ તાલુકાના દહીંસર ગામમાં જમીનના નકલી દસ્તાવેજો બનાવવાના કેસમાં માનકુવા પોલીસે માધાપરની હાઈસ્કૂલના આચાર્ય જયંત ચંદુલાલ પાઠકની ધરપકડ કરી છે....

હળવદના ચરાડવા ગામે બે શખ્સોએ મહિલા ઉપર હુમલો કર્યો.

હળવદના તાલુકાનાં ચરાડવા ગામે વાડીનો સેઢો ખોદવાનીના પાડતા ગામના જ બે શખ્સો દ્વારા મહિલા ઉપર હુમલો કરાતા સારવાર માટે શહેરની...

ધ્રાંગધ્રા ના બાવરી રોડ ઉપર અકસ્માત સર્જાયો: ત્રણ ને ગંભીર ઇજાઓ.

સુરેન્દ્રનગર જિલ્લા ના ધાંગધ્રા ના બાવરી રોડ ઉપર અવારનવાર અકસ્માત થવાના બનાવો બને છે ત્યારે બાવરી રોડ પાસેથી પસાર થતો...

કુકમાથી રતનાલ જતા રોડ ઉપર અકસ્માતમાં એક શખ્સને ગંભીર ઈજાઓ થતા મોત. a

તા : ૬.૭.૧૮ : નો બનાવ ભુજ તાલુકામાં કુકમાથી રતનાલ જતા રોડ ઉપર એક શખ્સે પોતાના કબ્જાની બોલેરો પીક અપ...

મુન્દ્રામાં ઉમિયાનગર ત્રણ રસ્તા પાસે જાહેરમાં વરલી મટકા નો જુગાર રમતો એક ખેલીયો ૧૦,૮૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપાયો.

તા :૬.૭.૧૮ :નો બનાવ મુન્દ્રા તાલુકામાં ઉમિયા નગર ત્રણ રસ્તા પાસે હરિ પંચાણ ગઢવીએ જાહેર જગ્યામાં મિલન તથા કલ્યાણ બજારનો...

ભુજમાં નવી રાવલવાડી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દેશી બનાવટની પિસ્તોલ રાખતા એક શખ્સની ધરપકડ. (૨ આરોપી ફરાર).

તા : ૫.૭.૧૮ : નો બનાવ ભુજમાં આવેલ નવી રાવલવાડી વિસ્તારમાં શેરી નં.૬ માં દિગ્વિજયસિંહ ઉર્ફે મહેન્દ્રસિંહ જાડેજાએ પોતાના કબ્જામાં...