Month: July 2018

ગોધિયાર ગામેથી નિરોણા પોલીસે ૩૦ હજારનો શરાબ નો જથ્થો પકડી પાડ્યો.

ભુજ ,તા. ૬ :નખત્રાણા તાલુકાનાં મોટી ગોધિયાર ગામે બાતમીના આધારે સ્થાનિક નિરોણા પોલીસે દરોડો પાડી રૂ. ૩૦ હજારની કિમતનો ભારતીય...

ગાંધીધામમાં ૭ શખ્સો જુગાર નો ખેલ રમતા રૂ, ૧.૬૭ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા.

ગાંધીધામ, તા. ૬ :શહેરના ગણેશનગર પાસે વાવાઝોડા સ્મશાનની પાછળ બાવળની ઝાડીમાં તીનપતીનો ખેલ રમતા ૭ ખેલીઓને પોલીસે રૂ. ૧.૬૭ લાખના...

લોડાઈમાં ધણીપાસનો જુગાર રમતા બે શખ્સને પકડતી પધ્ધર પોલીસ :ચાર નાશી છૂટ્યા.

ભુજ ,તા. ૬ :લોડાઈ ગામની મસ્જિદ પાછળ ધાણીપાસાથી જુગાર રમતા બે શકુનિશિષ્યોને પકડી પાડતા પધ્ધર પોલીસે રૂ. ૧૨૦૯૦ /-કબ્જે કર્યા...

ભુજમાં સ્કૂટર ઉપર શરાબની ૧૭ બાટલી સાથે એક શખ્સ ઝડપાયો.

ભુજ ,તા. ૬ :શહેરમાં આશાપુરા સ્કૂલ સામેના રોડ ઉપર સ્થાનિક એ- ડિવિઝન પોલીસે આજે સાંજે રેઇડ દરમ્યાન શહેરના જ્યેષ્ઠાનગરમાં રહેતા...

ગળપાદરમાં એક મકાનમાથી અર્ધા લાખનો શરાબ ઝડપાયો.

ગાંધીધામ ,તા. ૬: તાલુકાનાં ગળપાદર ગામમાં આવેલા દરબારગઢમાં રહેતા એક શખ્સના મકાનમાં પોલીસે છાપો મારી રૂ. ૫૭,૦૦૦ /-નો દારૂ કબ્જે...

ભુજ શહેરમાં પાણી પૂરી ની લારીઓ ધમધમતી ચાલે છે અને ગંદગી પણ જોવા મળે છે તંત્ર દ્વારા ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે

મુન્દ્રમાં ગેરકાયદેસર રીતે યુનિયન ટેરેટરીમાં શરાબ નું વેચાણ.

અદાણી પોર્ટ સેઝ મુન્દ્રમાં આવેલી કસ્ટમ ડ્યુટી ફ્રી શોપમાંથી ગેરકાયદેસર રીતે યુનિયન ટેરેટરીમાં શરાબનું વેચાણ કરાઈ સરકારને મોટી રકમની કરવેરાનો...

‘આલા હઝરત’ ટ્રેનની અનિયમિતતાથી લોકોમાં આક્રોશ.

ગાંધીધામમાં હમસફર એક્સપ્રેસને પેઅસ્થાન કરાવવા આવેલા રેલવે રાજ્યમંત્રી રાજેન ગોહેન સમક્ષ કચ્છના સાંસદે ભુજ-બરેલી વચે કલાકો સુધી અનિયમિત રીતે દોડતી...

નવી ટ્રેનના પ્રારંભ સાથે રેલવેમંત્રી પાસે યાત્રી સુવિધા વધારવા સાંસદે કરી લેખિત માંગણીઓ.

મલ્યાલી સમાજની લાંબા સમયથી માંગણી અને સંસદના પ્રયત્નો પછી અંતે આજે ગાંધીધામથી સાઉથ ભારતને જોડતી રેલવે સેવા ગાંધીધામ-તિરુનેલવેલી હમસરફ ટ્રેનનો...

ભગવતી હોટલ પાસે રોડ ઉપર એક શખ્સ કેફિપીણું પીધેલી હાલતમાં ઝડપાયો.

તા. ૦૫ /૦૭ /૨૦૧૮ નો બનાવ. ભગવતી હોટલ પાસે રોડ ઉપર હસમુખ જીવરામ ગોર (ઉ.વ. ૪૪ )ગેરકાયદેસર રીતે વગર પાસપરમીટે...