Month: July 2018

ભુજમાં હોસ્પિટલ રોડ વર્ધમાનનગરમાં ડુપ્લિકેટ ચાવી લગાડી ઘર પાસેથી થઈ બાઇક ચોરી.

તા : ૬.૭.૧૮ : નો બનાવ ભુજ શહેરના હોસ્પિટલ રોડ વર્ધમાન નગર સિદ્ધાર્થભાઈ નરેન્દ્રભાઈ શાહ ના ઘર પાસે મોટર સાઈકલ...

ભુજમાં વોકળા ફળિયામાં પોતાની પત્નીને ઉશ્કેરણી આપતા બે જનને પતિએ માર માર્યો.

તા : ૨૦. ૭.૧૮ : નો બનાવ ભુજ શહેરના વોકળા ફળીયા ભરતભાઇ દેવજીભાઈ બોખાણીના ઘરની બહાર ઊર્મિલાબેન તથા હરેશભાઇ એ...

અબડાસાના હાજાપર માં જૂની બાબતનું મનદુઃખ રાખી બે શખ્સોએ કરી મારામારી.

તા : ૨૧.૭.૧૮ : નો બનાવ અબડાસા તાલુકાના હાજાપરમાં ભચાબાઈ રામજી મહેશ્વરી ની બહેનના ઘરે હિરજી શામજી મહેશ્વરીએ દોહીત્રી બે...

નલિયા કાંડરૂપી હોડી માંડ માંડ કિનારે પહોચી ત્યાંતો જેન્તિ ભાઈ ભાનુશાલી રૂપે વાવા જોડું કચ્છ તરફ ફંટાયું આ વાવજોડું કેટલાને ડુબાડશે માટે  રાજનેતાઓ સાવધાન.

નલિયા કાંડરૂપી હોડી માંડ માંડ કિનારે પહોચી ત્યાંતો જેન્તિ ભાઈ ભાનુશાલી રૂપે વાવા જોડું કચ્છ તરફ ફંટાયું આ વાવજોડું કેટલાને...

રાપરમાં ટ્રાફિકમાં ધૂમ સ્ટાઇલમાં બાઇક ચલાવી પાછળથી બસમાં ટકરાયો.

તા : ૨૦.૭.૧૮ :નો બનાવ રાપરના સેલારી નાકા પાસેથી જી.જે 18 વાય 6868 નંબરની રાપર રવેચી રૂટની એસ.ટી.બસ જતી હતી...

ફતેહગઢ માં જમીન ખાલી કરાવવા બાબતે યુવાન પર પાંચ જણનો હુમલો.

તા : ૨૦.૭.૧૮ : નો બનાવરાપર તાલુકાના થાનગઢની સીમમાં રહેતા અને ખેતી કરતા 35 વર્ષીય ગંગારામ પોપટભાઈ પરમાર પોતાની જમીન...

સામખિયાળી હાઇવે પર ટ્રકમાંથી 1.65 લાખનું જીરું ચોરાયું.

અંજાર તાલુકાના મીંદિયાડા ગામના ખેંગાર પચાણ રબારી પોતાની જી.જે.12 બીટી 7361 નંબરની ટ્રકમાં 15 જુલાઈના જીરૂ ભરીને જઇ રહ્યા હતા...

કટારીયાગામે પેટ્રોલપંપ પર પાર્ક કરેલું બાઇક ચોરાયું.

ભચાઉ તાલુકાના નવા કટારીયામાં રહેતા કૃણાલભાઈ જેન્તીભાઈ જેઠવાએ તા.12 જુલાઈના રાત્રે 11.30 વાગ્યા બાદ કટારીયા નેશનલ હાઇવે પર આવેલા પેટ્રોલપંપ...

રાપર તાલુકાના રવ ગામની દાઝી ગયેલી 17 વર્ષની સગીરાનું સારવાર દરમિયાન મૃત્યુ.

રાપર તાલુકાના રવ ગામમાં રહેતી 17 વર્ષની નાગબાઈ રાણાભાઈ પચાણભાઈ રબારી તા. 9 જુલાઈના સવારે 11 વાગ્યે પ્રાઇમસ પર રસોઈ...

રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને ગળે લગાવ્યા.

  સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી રહી છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ ભાષણ આપ્યું હતું જેમાં પીએમ નરેન્દ્ર...