મારામારીના ગુન્હામાં ૬ વર્ષથી નાસતા-ફરતા આરોપી પીઠડીયા નજીકથી ઝડપી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાન્ચ
રાજકોટઃ પોલીસ અધિક્ષક બલરામ મીણા રાજકોટ ગ્રામ્ય રાજકોટ નાઓની સૂચનાથી એસ.ઓ.જી. બ્રાન્ચના પો.ઇન્સ. એચ.જી. પલ્લાચર્યા તથા એસ.ઓ.જી. શાખાના પો.હેડ કોન્સ....