Year: 2019

વડોદરા ગોત્રી બાદ તાંદલજાના મરિયમ પાર્કમાં ત્રાટકેલા તસ્કરો રોકડ અને દાગીનાની ચોરી કરી શખ્સો ફરાર

વડોદરા ગોત્રીના ઘરમાં બે દિવસ પહેલા તસ્કરોએ હાથફેરો કર્યા બાદ તસ્કરો તાંદલજાના એક ઘરને નિશાન બનાવી રોકડ અને દાગીનાની ચોરી...

નવસારીના ઈટાળવા નજીક દારૂ ભરેલી કારે હડફેટે લેતા બાઈક સવારનું મૃત્યુ

નવસારીના ઈટાળવા પાસે આજે બપોરના અરસામાં એક દારૂ ભરેલી કારે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે જ મૃત્યુ...

ડબકા ગામે જુગાર રમતા પાંચ શંકુઓ પકડાયા

પાદરાના ડબકા ગામે ખુલ્લી જગ્યામાં હારજીતનો જુગાર રમતાં જુગારધામ પર વડુ પોલીસે દરોડો પાડી રોકડા ૩૩,૩૧૦ મોબાઇલ નંગ ૩ કિંમત...

હળવદના ટીકર બસ સ્ટેન્ડ પાસે જુગાર રમતા બે ઇસમો ઝડપાયા

હળવદ પાસે રાજકોટ આર.આર.સેલની ટીમે વરલી ફિચરનો જુગાર રમતા બે ઇસમોને પકડી પાડીને ધોરણસરની તપાસ હાથ ધરી છે. મળતી વિગત...

જૂનાગઢમાં તસ્કરણીનું પરાક્રમ: ઘરના તાળાં તોડી 1.10 લાખના દાગીના-રોકડની તસ્કરી

જૂનાગઢમાં બીલખા રસ્તા પર મહિલા તસ્કરણીએ 1,10,000ની ચોરી કયર્નિી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવાઈ છે. આ બાબતે સી ડિવિઝન પોલીસમાં લખાવેલી...

ભચાઉ પોલીસ સ્ટેશનની હદમાંથી વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરાયો

આજરોજ પોલીસ મહાનિરીક્ષક શ્રી સી.બી.વાઘેલા સાહેબ સરહદી રેન્જ ભુજ-કચ્છનાઓની રેન્જ ભુજ વિસ્તારમાં લોકસભા ચૂંટણી 2019 અનુસંધાને પ્રોહી-જુગારની નેસ્ત નાબૂદ કરવા...

જેતપુરમાં હદપાર થયેલા મહિલા સહિત બે બુટલેગર શહેરમાંથી પકડાઈ ગયા

જેતપુરમાંથી હદપાર થયેલા મહિલા સહિતના બે બુટલેગર હદપારી હકમનો ભંગ કરીને શહેરમાં આંટા મારતા પકડાઈ ગયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર...

વારાણસી અને મુંબઈથી આઇપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો લગાવતા ત્રણની અટક : 1.68 લાખનો માલસામાન કબ્જે

નવી દિલ્હી : ઇન્ડિયન પ્રિમીય લીગ આઈપીએલમાં સટ્ટો રમતા ત્રણ બુકીને અહરોરા પોલીસે અટક કરી છે. આ લોકો પાસેથી 1.68...

નંબરપ્લેટો કાઢી નાખી તસ્કરીની બાઈક ફેરવતો વાહનચોર પકડાયો

વડોદરા શહેરના વાડી પોલીસ સ્ટેશનની હદમાંથી તસ્કરી કરેલી બાઈકની આગળ-પાછળની નંબરપ્લેટો કાઢી નાખી તેને શહેરમાં જ ફેરવી રહેલા ઉત્તરપ્રદેશના યુવકને...

સાબરકાંઠા જિલ્લા પોલીસે વિજયનગર વિસ્તારમાંથી દારૂ ઝડપી પાડવામાં સફળ

વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોજાડીયા થી પાડેળા જતા રસ્તા પરથી વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ-બિયર બોટલ નંગ ૨૪૦...