Year: 2019

દ્રારકા આંબલીયારા ચોકડી નજીક બાઈકમાંથી દેશી દારૂ મળી આવ્યો : ચાલક નાસી ગયો

દ્રારકાથી 24 કી.મી.દૂર આવેલ આંબલીયારા ચોકડી નજીકથી જીજે 37 એ 6584 નંબરના બાઈકની તપાસ કરતાં સ્થાનિક પોલીસે બે લિટર દેશી...

વિશ્વાસઘાતના ગુનામાં 18 વર્ષથી ફરાર ઈસમ ઝડપાયો

ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશને વર્ષ-2001માં લખાવેલા આઇપીસીની કલમ હેઠળના વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા ૧૮ વર્ષથી નાસતા-ફરતા ઈસમને ઝડપી પાડતી પેરોલ...

ગાંધીનગર આર.આર.સેલે અણીયોર પાસે બોલેરો જીપ ૧.૭૨ લાખનો વિદેશી દારૂ પકડ્યો : બુટલેગરને ઝડપી પાડ્યો

અરવલ્લી : ચૂંટણીનો પર્યાય દારૂની રેલમછેલ બની ગયો છે, ગાંધીના ગુજરાતમાં કહેવાતી દારૂબંધી હવે ફક્ત કાગળ પર જોવા મળે છે....

સુએઝ ફાર્મ પાસે ડમ્પરની ટક્કરથી બે ઇસમોના મૃત્યુ

અમદાવાદ : આજે બપોરના અરસામાં પીરાણા જતાં સુએજ ફાર્મ પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડમ્પરની ટક્કરે બે યુવકના કરૂણ મૃત્યુ નીપજ્તાં...

મોરબી : નવા સાદુંળકા પમ્પિંગ સ્ટેશનમાંથી સાડા ચાર લાખનાં મુદ્દામાલની તસ્કરી

મોરબી-માળિયા નેશનલ રસ્તા પર નવા સાદુંળકા ગામ પાસે નર્મદા કેનાલ પર આવેલ હેવી પમ્પીંગ સ્ટેશનમાંથી કોઈ અજાણ્યો શખ્સ ટીસી માંથી...

ભૂતીયા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સો પકડાયા

ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી. પરમારની સુચના અને માર્ગદર્શન હેઠળ આર. આર. સેલના એજાઝખાન પઠાણને મળેલ બાતમી આધારે સોનગઢ...

ઘરફોડ તસ્કરીઓ કરતા બે શખ્સો ઝડપાયા

વડોદરા શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં ઘરફોડ અને વાહન તસ્કરી કરતાં બે શખ્સોને વારસીયા પોલીસે પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે....

વિદ્યાનગરથી આણંદ આવતી કારમાંથી પોલીસે 20 બીયરના ટીન પકડ્યા : ચાલકની અટક

લાંભવેટ : ટી પોઈન્ટ ઉપર સ્ટેટીક સર્વેલન્સ ટીમ દ્વારા વિદ્યાનગરથી આણંદ તરફ આવી રહેલી એક હુન્ડાઈ કાર નંબર જીજે ૨૩...

નવરંગપુરામાં IPL ક્રિકેટ મેચ પર સટ્ટો લેતા શંકુની અટકાયત

અમદાવાદ, હાલમાં ચાલી રહેલી આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો લેવાના બે અલગ અલગ બનાવમાં નવરંગપુરામાં ઓફિસમાં સટ્ટો લઈ રહેલા શંકુની...

અંજારમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો

અંજાર અને વોંધમાંથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં અંજારમાં ઈસમ સ્થળ પરથી મળી આવ્યો ન હતો. આ...