ભુજ તાલુકાના ધાણેટી ગામથી વડવારા તરફ જતા કાચા રસ્તા ઉપર સીમ વિસ્તારમાંથી હાથ બનાવટની દેશી બંદુક સાથે એક શખ્સને પકડી પાડતી લોકલ કાઇમ બ્રાન્ચ
આગામી લોકસભા ચુંટણીને અનુલક્ષીને અસામાજીક ગુન્હાહિત પ્રવુતિ શોધી કાઢવા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ તોલંબીયા સાહેબની સુચનાથી ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર, એમ.બી.ઔસુરાના માર્ગદર્શન...