Month: March 2019

માલપુરના ભેમપુર પાસે આઈસર ટ્રકે પાછળથી બાઈકને ટક્કર મારતા ૨ ઇસમોના ઘટનાસ્થળે મૃત્યુ

અરવલ્લી : મહાશિવરાત્રી પૂર્વના સાંજના અરસામાં મોડાસાથી માલપુર તરફ જઈ રહેલા બાઈકને ભેમપુર પાસે તખતગઢ કોલેજ સામે પાછળથી યમદૂત બની...

કરજણ: આર આર સેલે ટોલનાકા નજીકથી અખાધ્ય ગોળના જથ્થા સાથે ૧ શખ્સની કરી ધરપકડ

કરજણના ટોલનાકા નજીકથી આર આર સેલ દ્વારા રૂપિયા એક લાખ ઉપરાંતના અખાદ્ય ગોળના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડયો હતો....

અંજારમાં જમીન સાફ કરતા યુવાન ઉપર એક મહિલા સહિત 3 જણાનો ધારીયા વડે હુમલો

અંજાર બાયપાસ નજીક આવેલા ભુતળદાદાના મંદિર પાસે સરકારી પડતર જમીન સાફ કરી રહેલા યુવાન પર એક મહીલા સહીત ત્રણ જણાએ...

ભુજમાં શોભાયાત્રામાં બે મહિલાના ગળામાંથીસોનાની ચેઇનની ચીલ ઝડપ

ભુજ શહેરના શિવરાત્રી પર્વ નિમિતે ધિગેશ્વર મહાદેવના મંદિરેથી શિવભક્તોની નીકળેલી શોભાયાત્રા દરમિયાન કલેકટર ઓફિસ સુધીના રસ્તા પર કોઇ ઉઠાઉ ગીરોએ વૃધ્ધ...

ભુજ વાગડ બે ચોવીસી જૈન સમાજની વાડીમાંથી 2.89 લાખના દાગીનાની તસ્કરી થતાં ચકચાર

ભુજ આરટીઓ સર્કલ ખાતે આવેલી વાગડ બે ચોવીસી જૈન સમાજની લગ્નવાડીમાંથી ગત 26મી ફેબ્રુઆરીના બપોરના અરસામાં દીકરીના કરિયાવરમાં આપવાના માટે...

સુમરાસરમાંથી 14 શંકુની રૂ. 1,32,750 ના મુદામાલ સાથે ઝડપાયા

ભુજ તાલુકાનાં સુમરાસરની સીમમાં કોગ્રેસના તાલુકા પંચાયતના સદસ્યના તાબા હેઠળ ચાલતી જુગાર કલબ પર બાતમીના આધારે બોર્ડર રેંજની રેપીડ ફોર્સ...

રાપર અને ગાગોદરમાં 10 જુગારી રૂ. 90,000ના મુદામાલ સાથે ઝડપાયા

રાપરના ત્રિકમનગરમાં અને ગાગોદરમાં જુગારના દરોડા પડ્યા હતા. ત્રિકમનગરમાં અજાભાઈ હજાભાઈ પઢિયાર, ભલાભાઈ માલાભાઈ પરમાર, અરજણભાઇ ખીમાભાઇ બારોટ અને જીવા...

ગાંધીધામ, ઉમૈયા તથા કીડિયાનગરમાં 16,000આ શરાબ સાથે બે ઇસમો પકડાયા

પૂર્વ કચ્છના ગાંધીધામ, ઉમૈયા તથા કીડિયાનગરમાં પોલીસે રેડ પાડીને 16,000ના દેશી, વિદેશી શરાબ સાથે બે ઈસમોની અટક કરી લીધી હતી....

મેઘપર બોરીચીમાં રહેણાંક ઘરમાંથી 80,000ની ચોરી

ગાંધીધામ અંજાર તાલુકાનાં મેઘપર બોરીચીમાં આવેલી ઓમ સાંઇનગરીમાં વેપારીના ઘરમાં કોઈ અજાણ્યા શખ્સો ત્રાટકયા હતા બંધ ઘરના તાળાં તોડી રોકડ,...