Month: March 2019

લાઠી પંથકમાંથી 31 બાઈક સાથે ઉઠાવગીર ગેંગના 6 શંકુઓ ઝડપાયા

અમરેલી જીલ્લા સહિત સૌરાષ્ટ્રભરમાં દિન પ્રતિદિન બાઈક તસ્કરીના બનાવો સામાન્ય બની જતા અને બાઈક ચોર આંખના પલકારામાં પોતાનો કસબ અજમાવી...

માળિયા દેશી દારૂની રેલમછેલ, ચાર સ્થળે દરોડા પાડી એલસીબીએ દેશી દારૂ સહિતનો મુદામાલ કબ્જે કર્યો

માળિયા પંથકમાં દેશી દારૂના ધંધાર્થીઓ પર એલસીબી સ્ટાફે ઘોસ બોલાવી હતી અને દરોડા કરીને ચાર સ્થળેથી દેશી દારૂનો આથો, દેશી...

વાવાઝોડા વિસ્તારમાંથી 14 ,000 ની રોકડ સાથે જુગાર રમતા પાંચ શંકુઓ ઝડપાયા

ગાંધીધામના ગણેશનગર વાવાઝોડા વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા પાંચ શંકુઓને રૂ. 14,200 રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા અને...

ભુજની મારામારીના કેસનો ફરાર શખ્સ મુંબઇથી પકડાયો

ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મારામારીના કેસમાં છેલ્લા દશ માસથી નાસતા ફરતા શખ્સને પેરોલ ફર્લો સ્કવોડે મુંબઇના બોરીવલી ઇસ્ટથી પકડી...

ટ્રેઇલર સાથે ભટકાતાં ટેમ્પો ચાલકનું મૃત્યુ

નખત્રાણા તાલુકાના મંગવાણા પાસેથી શુક્રવારના રાત્ત્રિના અરસામાં ડંપર અને ટેમ્પો સામ સામે અથડાતાં મંગવાણા ગામના ટેમ્પો ચાલકસ્થળ પર જ કંમકમાટી...

પડાણા નજીક મોડી રાત્રિના અરસામાં 40 લાખનો દારૂ પકડાયો

ભચાઉથી ગાંધીધામ તરફ દારૂનો મોટો જથ્થો આવી રહ્યાની બાતમીના આધારે પૂર્વ કચ્છની એસઓજી, એલસીબી અને બી-ડિવિઝન પોલીસની ટીમે પડાણા પાસે...