Month: April 2019

આદિપુરમાંથી ચાર ઇસમો જુગાર રમતા પકડાયા

આદિપુરમાંથી હારજીતનો તીનપતીનો જુગાર રમતા ચાર ઇસમોને પોલીસે પકડી પાડ્યા હતા. આ બનાવની મળતી વિગતો પ્રમાણે હનુમાન મંદિર ગોલાઇ નજીક...

અંકલેશ્વર: શનિવારી બજારમાંથી ફોન અને પાકીટની તસ્કરી કરનાર બે ઈસમની પોલીસે કરી અટક

અંકલેશ્વરના ભડકોદ્રા ગામના આયોધ્યા નગર-2 સોસાયટીમાં રહેતા બ્રીજકિશોર વિશ્વકર્મા શનિવારના ગોપલનગર બસ સ્ટેન્ડ પાસે ભરાતા શનિવારી બજારમાં ગયા હતા. દરમિયાન...

અંકલેશ્વર: એરોમા હોટલના કમ્પાઉન્ડમાં કાચનો સમાન ભરેલ ટ્રકની તસ્કરી કરનાર શખ્સની થઈ ધરપકડ

અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ એરોમા હોટલના કમ્પાઉન્ડમાં કાચનો સમાન ભરેલ ટ્રકની તસ્કરી કરનાર શખ્સની ધરપકડ કરી કાયદેસરની તજવીજ હાથ...

કેરા-દહિંસરા માર્ગે 7 બોટલ દારૂ સાથે એકટીવા ચાલકની અટકાયત

ભુજ:તાલુકાના કેરા દહિંસરા માર્ગ પરથી પોલીસે કેરાના શખ્સને 7 બોટલ વિદેશી દારૂ સહિત ૧૭,૪પ૦ ના મુદામાલ સાથે પકડી લીધો હતો....

GIDCમાંથી 10 હજાર રોકડ સાથે 4 ઇસમો જુગાર રમતા ઝડપાયા

ગાંધીધામ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા એસઆરએસના ગોડાઉનમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા ચાર ઇસમોને બી-ડિવિઝન પોલીસે રૂ.10,690 રોકડ રકમ સાથે ઝડપી...

જેતપુરમાં ઘર નજીક બેઠેલા વૃધ્ધાના ગળેથી સોનાના ચેનની ચીલઝડપ

જેતપુરમાં જૂનાગઢ રોડ ઉપર શાંતિનગરમાં ઘર નજીક બેઠેલા વૃધ્ધાના ગળેથી બે ગઠિયા સોનાનો ચેઈન ઝૂંટવીને બાઈકમાં ફરાર થઈ ગયાની ફરિયાદ...

જામનગર-રાજકોટ હાઇવે પર ટોલ નાકાનો ગાર્ડ 93 બોટલ દારૂ સાથે ઝડપાયો

જામનગર-રાજકોટ હાઇવે પર સોયલ ટોલ નાકા નજીક એક સ્ટોરરૂમમાંથી પોલીસે 93 નંગ અંગ્રેજી દારૂની બોટલો જપ્ત કરી ટોલ નાકાના સિક્યોરોટી...

ભુજમાં તીનપતીનો જુગાર રમતા 3 શંકુઓ પકડાયા

જુગારની મોસમ હવે માત્ર શ્રાવણના બદલે બારેમાસ ફુલતી ફાલતી જોવા મળી રહી હોય તેમ પોલીસ ચોપડે રોજેરોજ જુગારીઓ ઝડપાવવાનો સિલસીલો...

ટંકારામાંથી તસ્કરીના બાઇક સાથે બે ઇસમો પકડાયા

ટંકારા:સરાયા ગામના પાટિયા નજીકથી પોલીસે રાજકોટના જંગલેશ્વર વિસ્તારનાભીમરાવ ચોકમાં રહેતા રોહિત મોહન ચાડ્યા અને ટંકારાના સરાયા ગામે રહેતા સલેમાન ઉર્ફે...

મોરબીમાં બે વર્ષથી ફરાર ઈસમ પકડાયો

મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ. વી.બી જાડેજાની ટીમે બાતમીને આધારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં...