ગાંભોઇ પોલીસ સ્ટેશનની હદમાંથી ભારતીય બનાવટી વિદેશી શરાબની હેરાફેરી શંકુને સીએનજી રીક્ષા સાથે સાબરકાંઠા એલસીબીએ પકડી પાડ્યા
ગાંભોઇ પોલીસ સ્ટેશનની હદમાંથી ભારતીય બનાવટના વિદેશી શરાબની હેરાફેરી કરતી સી.એન.જી. રીક્ષાને પકડી પાડી કુળ કિંમત રૂ.૧,૫૮,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત...