Month: April 2019

વડસર ખાતે ફ્લેટમાં ચાલતા જુગારધામ પર રેડ : ૫ ઇસમોની અટકાયત

વડોદરા, શહેરના વડસર વિસ્તારમાં આવાલે કાસા રેસીડન્સી ફ્લેટના એક મકાનમાં ચાલતા જુગારધામ પર માંજલપુર પોલીસે રેડ પાડી મકાનમાલિક સહિત પાંચ...

ભાવનગરમાં દાનવીર હર્ષદ શાહના બંગલામાં તસ્કરો ત્રાટકયા : દાગીના-રોકડ સહિત ૫ લાખની તસ્કરી

ભાવનગરના વલ્લભીપુરમાં આવેલા જાણીતા દાનવીરના બંગલામાં તસ્કરોએ સોના-ચાંદીની લગડી અને ભંડારામાં રાખેલ રોકડા મળી કુલ રૂ.૫ લાખની મત્તાની તસ્કરી કરી...

ક્રિકેટનાં સટ્ટાના ગુન્હાનો ૧ વર્ષથી નાસતો-ફરતો શખ્સ પકડાયો

ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી આર.આર. સેલના સ્ટાફના માણસોને બાતમી રાહે હકિકત મળેલ કે, બોટાદ...

પાલનપુર : T 20 ક્રિકેટ પર સટો રમતા 6 પકડાયા, 2 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

પાલનપુર સીટી પશ્ચિમ પોલીસ સ્ટેશનની હદમાંથી ક્રિકેટના સટ્ઠાના કેશ સાથે રૂ.૨૦,૦૬,૧૫૦ના મુદામાલ સાથે સાત ઇસમોને ઝડપી પાડતી આર.આર.સેલ ભુજ ટીમ...

બુહારી-વાલોડ રસ્તા પર બે મોટર સાયકલ વચ્ચે અકસ્માત : એક શખ્સનું સારવાર દરમિયાન મૃત્યુ

વાલોડ તાલુકાના રાનવેરી ગામના પાટિયા નજીક એક હોન્ડા ડ્રીમ મોટર સાયકલ નંબર જીજે ૨૬ એફ ૮૬૨૭ ના ચાલકે પોતાના કબજાની...

વ્યારાના વેગી ફળિયા માંથી શખ્સો પકડાયા : રૂપિયા ૬૬ હજારનો મુદ્દામાલ કબ્જે

વ્યારાના વેગી ફળિયા વિસ્તારમાંથી જુગાર રમતા ચાર શખ્સોને વ્યારા પોલીસના જવાનોએ પકડી પાડી રૂપિયા ૬૬,૭૭૦નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની તપાસ...

સુરત: સલાબતપુરા વિસ્તારમાંથી પકડાયો નકલી પીએસઆઈ

સલાબતપુરા વિસ્તારમાંથી એસ.ઓ.જી.પોલીસે નકલી પી.એસ.આઈ.ને પકડી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી ૮ હજારની મત્તા જપ્ત કરી હતી અને વધુ કાર્યવાહી...