Month: June 2019

ખંભાળિયાનાં શિવમ ગેસ્ટ હાઉસમાંથી ઝડપાયો જુગારનો અડ્ડો, 7 શંકુની અટકાયત

ખંભાળિયા શહેરમાં ચાલતા શિવમ ગેસ્ટ હાઉસમાં ગત સાંજના અરસામાં એલ.સી.બી. પોલીસે રેડ પાડી, એક ઈસમ દ્વારા ચલાવતા જૂગારનો અડ્ડો  ઝડપી...

ઉનાના પાલડી ગામ પાસેથી કારમાંથી ૪૯૪ વિદેશી શરાબની બોટલ પકડાઈ

ઉના તાલુકાના નવાબંદર મરીન પોલીસના કર્મચારી પ્રવીણભાઈ બાલુભાઈ મોરી અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. ત્યારે પાલડી ગામની સીમમાં એક ટાટા ઈન્ડિગો...

સિહોરના વાવડી ગામે ગ્રીલ માસ્ટર ગેંગ ત્રાટકી, રોકડ-દાગીનાની તસ્કરી

ભાવનગર જિલ્લાના અને સિહોર તાલુકાના વાવડી ગામે ગત મધ્યરાત્રીના અરસામાં પરિવાર નિંદ્રાધીન હતો. તે વેળાએ તસ્કરોએ બારીની ગ્રીલ કાપી મકાનમાં...

ગોધરામાં જુગાર રમતા 5 શખ્સો પકડાયા

ગોધરા મેશન નદીના કિનારે ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર પોલીસ દરોડો પાડી કુલ રૂ.70,590 ના મુદામાલ સાથે 5 શખ્સોની ધરપકડ...

લક્ષ્મીનગરમાં એક શખ્સ દારૂની 48 બોટલ સાથે ઝડપાયો

રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સૂચનાથી માલવિયાનગર પોલીસ સ્ટેશનના પીઆઈ.એન.એન. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ વેલુભા ઝાલા, હેડ કોન્સ. દિગ્પાલસિંહ...

ભુજમાં આંકડાનો જુગાર રમાડતો ઈસમ પકડાયો

ભુજના સરપટનાકા બહાર જાહેરમાં વરલી મટકાના આંકડાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને માધાપરના ઇસમને 2,810 ની રોકડ...

કિડિયાનગરમાંથી 25,000 નો દારૂ મળ્યો, શખ્સ ફરાર

રાપર તાલુકાનાં કિડિયાનગરના દરબારવાદમાં એલસીબીએ પાડેલી રેડમાં રૂ.24,960 ની કિંમતનો ભારતીય બાનવટના અંગ્રેજી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પણ શખ્સ...

રાપરના જાહેરમાં જુગાર રમતા 7 ઇસમની અટકાયત

રાપરના પીરધાર વિસ્તારમાં જાહેરમાં પતા રમતા 7 ઈસમોની પોલીસે અટકાયત કરી તેમની પાસેથી રોકડ રૂ.11,600 કબ્જે કર્યા હતા. રાપર પોલીસે...

ઠાસરા તાલુકાનાં ડાભીપુરાની સીમમાં પોલીસે રેડ પાડી 69 હજારનો વિદેશી શરાબનો જથ્થો પકડ્યો

ઠાસરા તાલુકાનાં ડાભીપુરાની સીમમાં આવેલા એક ખેતરમાં પોલીસે રેડ પાડી 69 હજારનો વિદેશી શરાબનો જથ્થો પકડી પાડીને ફરાર થઈ ગયેલા...

આમારામાં જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા,પાંચ ફરાર

નખત્રાણા તાલુકાનાં આમારા ખાતે ગુરુવારે જાહેરમાં ધણીપાસનો જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે પાંચ ભાગી ગયા હતા....