Month: September 2019

ગુજરાતના આ વિસ્તારોમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી

ભાદરવો માસ પૂરો થવામાં છે છતાં હજુ આગામી દિવસોમાં પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદનું પ્રભુત્વ યથાવત્ રહે તેવી પૂરી સંભાવના...

નોન જ્યુડિશ્યલ સ્ટેમ્પ પેપર પર રાજ્ય સરકારે લીધો નવો નિર્ણય

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં રૂ. પ૦૦થી ઓછી કિંમતના નોન જ્યુડીશ્યલ સ્ટેમ્પ પેપરનું ફિઝીકલ વેચાણ વધુ ત્રણ મહિના...

ટાઢ હોયકે તડકો પછી ભલેને હોય વરસાદ મારે માતાના મઢ જાવું છે

નવલા નોરતા આવ્યા નવરાત્રી આવે એટલે માતાના મઢ ના દર્શન કરવા લોકો પગપાળા માને મસ્તક નમાવવા નીકળે છે. આ વર્ષે...

ટપ્પર સીમમાં કૂવામાંથી કોથળામાં લાશ મળી

ટપ્પર ગામ વચ્ચે આવેલી એક ખાનગી વાડીના અવાવરુ કૂવામાંથી કોથળામાં બંધાયેલી લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. ટપ્પર...

ભુજ બોગસ પીયુસી કૌભાંડમાં વગદાર આરટીઓ એજન્ટ સહિત ૩ ની ધરપકડ

બોગસ પીયુસી કૌભાંડનો રેલો ભુજ અને ભુજપુર પહોંચ્યા બાદ આ પ્રકરણમાં ૩ શખ્સોની ધરપકડ કરાયા બાદ નવા કડાકા ભડાકા થયા...

ગાંધીધામમાં મકાનમાલિક બહારગામ ગયા અને નોકરાણીના બોયફ્રેન્ડએ કરી લાખોની ચોરી

ગાંધીધામ હાઇવે ઉપર આવેલઙ્ગ નવરત્ન રેસિડેન્સીમાં લાકડાના વ્યાપારી પ્રતીક જૈનને ત્યાં થયેલ ૧૪.૫૧ લાખની ચોરીનો ભેદ પોલીસે કલાકોમાં ઉકેલી લીધો...

કચ્છમાં વરસાદી માહોલ વચ્ચે ભાદરવાના ભુસાકા – રાપરમાં બે ઇંચ, અંજાર, મુન્દ્રા, ભુજ, ભચાઉમાં ઝાપટા

એક બાજુ કચ્છમાં આગ ઝરતી ગરમી છે. બીજી બાજુ વરસાદની આગાહી છે. તે વચ્ચે એકાએક ગઈકાલ સાંજથી મોસમનો મિજાજ બદલાયો...

ભુજના જુના એસટી બસ સ્ટેશન પાસે દબાણ હટાવ કામગીરીને પગલે ધમધમાટ

ભુજના જુના એસટી બસ સ્ટેશન પાસે જિલ્લા ટ્રાફિક પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલ દબાણ હટાવ ઝુંબેશને પગલે અફડાતફડીનો માહોલ...

ભુજમાં દારૂના નશામાં હોટેલ મેનેજરને માર માર્યો

ભુજમાં હોટલમાં જમવા ગયેલા યુવાને દારૂના નશામાં માથાકૂટ કરી હોટેલ મેનેજરને માર માર્યો હતો. આ અંગે ૭૨ વર્ષીય હોટેલ મેનેજર...

માતાના મઢ જતી વેળાએ ભુજ પાસે બાઇક સ્લીપ થતાં જામનગરનો યુવાન ટ્રક તળે કચડાયો

નવરાત્રિ દરમ્યાન જામનગરથી માતાના મઢ બાઇક ઉપર દર્શને જઈ રહેલા યુવાનોને ભુજ નજીક અકસ્માત નડ્યો હતો. ભુજ થી ૧૦ કિલોમીટર...