Month: September 2019

અંજારના ભીમાસર રેલવે ટ્રેક પાસેથી લાશ મળતાં ચકચાર

અંજાર તાલુકાના ભીમાસર રેલવે ટ્રેક પાસેથી મળી આવેલી અજાણ્યા પુરુષની લાશે ચકચાર સર્જી છે. સફેદરંગનું લાંબી બાયનું શર્ટ અને ઉભી...

ભુજ ભચાઉ હાઇવે ઉપર ટેમ્પો કાર અથડાતાં દાડમના યુવાન વ્યાપારીનું મોત- ટેમ્પો પલ્ટી ખાતા ૫ ને ઇજા

ભુજ ભચાઉ હાઈવે ઉપર આઈશર ટેમ્પો અને કાર વચ્ચેની અથડામણમાં ૩૫ વર્ષીય યુવાન વ્યાપારીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. મોટા યક્ષના...

Breaking News : ભુજ માં જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે ચાલતી ગાડીમાં લાગી આગ

મળતી માહિતી મુજબ ભુજ જ્યુબિલી ગ્રાઉન્ડ ઉષા એજન્સી પાસે ચાલતી ગાડી માં આગ લાગી આગ લાગતા ગાડીમાં સવાર વ્યક્તિ બહાર...

Breaking news :  અમદાવાદ માં કચરાપેટીમાંથી લોહીલુહાણ મૃત હાલતમાં નવજાત બાળકી મળી આવી

મળતી માહિતી મુજબ અમદાવાદ વેજલપુર જલક એપાર્ટમેન્ટ પાસે આજરોજ બપોરના બે વાગ્યાના અરસામાં એક દિવસની બાળકીને હત્યા કરીને કોઈ કચરાપેટી...

ભુજમાં વ્યાજખોરો ના ત્રાસ થી આધેડનો ઝેરી દવા પી ને આપઘાત

કચ્છમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે વ્યાજખોરોના કારણે લોકો પોતાની અમૂલ્ય જિંદગી ગુમાવી રહ્યા છે તેની પ્રતીતિ કરતો એક કિસ્સો...

પૂર્વ કચ્છ એલસીબીએ ભચાઉ, સામખિયાળી, આડેસર પોલીસની હદમાથી ભુજ, મોરબી, ભચાઉ લઈ જવાતા દારૂના ત્રણ ગુના ઝડપ્યા- દારૂ સાથે ૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત

ગઈકાલે એક જ રાતમાં સપાટો બોલાવીને પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાંચે વાગડ વિસ્તારમાં દારૂ અંગે દરોડા પાડયા હતા. બોર્ડર રેન્જ...

BREAKING NEWS : મુન્દ્રા તાલુકાનાં બારોઈ ગામ માં બાવળની જાળી માથી તાજી જન્મેલી બાળકી મળી આવી : કલયુગની એવી માતા કોણ

મળતી માહિતી મુજબ મુન્દ્રા તાલુકાનાં બારોઈ ગામ મતિયા કોલોની હિન્દુ શમશાન ની બાજુમાં બાવળની જાળી માથી તાજી જન્મેલી બાળકી મળી...

કચ્છમાં ૭૯.૧૬ લાખનું ચાઈના કલે અજાણ્યા ખનીજ ચોરો પરબારૂ ઉસેડી ગયા હોવાની ફોજદારી

રાપરના ધબડા ગામની સીમમાં સરકારી જમીનમાંથી એક સાથે ૧૦ હજાર મે.ટન ચાઈના કલે ઉપડી ગયું અને મોડે મોડે જાગેલા ખાણ...

કચ્છ જિલ્લા પંચાયતના મહિલા સરપંચના પતિઓની સૂચનાઓ માનતા નહીં: ડીડીઓ પછાડેલા ધોકાથી રાજકીય ગરમાવો

પ્રમુખ લક્ષમણસિંહ સોઢાએ પણ આવી પ્રવૃત્તિથી પક્ષનું ખરાબ લાગતું હોઈ અગાઉ સૂચના આપી હતી, પણ માને કોણ? મહિલાઓ રાજકારણમાં આવે...