Month: September 2019

રસ્તા વચ્ચે વાહન ઉભું રાખીને ચેકીંગ કરતા કચ્છ આરટીઓ કચેરીની બોલેરોને અન્ય વાહને મારી ટક્કર

કાયદાના રક્ષકો બેરીકેટ વાપરવાને બદલે પોતાનું વાહન જ વચ્ચોવચ્ચ રાખી કાયદાનો ભંગ શીખવાડે છે કે પછી અમલ? ગઈકાલે ભુજની ભાગોળે...

કચ્છનાં બીદડામાં ૨ બહેનોની નજર સામે તળાવમાં ડૂબી જવાથી ભાઇનુ મોત

કચ્છના તળાવોમાં આવેલા વરસાદના નવા નીર નિર્દોષ માસુમોનો ભોગ લઈ રહ્યા છે. માંડવીના બીદડા ગામે જલારામ ચેકડેમના તળાવમાં નહાવા પડેલા...

કરછ માં તંત્ર દ્વારા ઠેક-ઠેકાને વૃક્ષા રોપર્ણ સાથે પ્રદૂષણ ફેલાવતી કંપની ઓ પર નિયંત્રણ લાવવા લોકો દ્વારા માંગ ઉઠવાપામી

સમગ્ર કરછ માં તંત્ર દ્વારા ઠેક-ઠેકાને વૃક્ષા રોપર્ણ કરવામાં આવે છે ત્યારે કરછમાં ઠેક-ઠેકાણે નાની મોટી અનેક કંપનીઓ આવેલી છે...

તંત્ર મહેરબાન પ્રજા પરેશાનઃ નોટ બંધી જેમ વહેલી સવારથી RTOમાં વાહન ચાલકોની લાગી લાઇનો

ટ્રાફિકના નિયમોથી વાહન ચાલકો પરેશાન થયા ગયા છે. તંત્ર મહેરબાન અને પ્રજા પરેશાન જેવો ઘાટ ઘડાયો છે લોકો વહેલી સવારથી...

જુગારનો ગણનાપાત્ર કેશ સોધી કાઢતી ભુજ શહેર બી-ડીવીઝન પોલીસ સ્ટેશન

ભુજ શહેર બી-ડિવીઝનના પો.હેડ.કોન્સ નરેન્દ્ર આર .ધરડા તથા પો.કોન્સ દશરથભાઈ રાણાભાઈ ચાવડા તથા પો.કોન્સ. વિશાલભાઈદિનેશભાઈ ખાંભલા એરીતેના પોલીસ સ્ટાફના માણસો...

ફરી એકવાર કચ્છ બોર્ડરની સામે પાર પાકિસ્તાનની લશ્કરી હલચલઃ કેટી બંદર અને રાધાપીર આર્મી કેમ્પમાં ધમધમાટ

પાકિસ્તાન આર્મીના બ્રિગેડીયર અને પાકિસ્તાનની મરીન સિકયુરીટીના ઉચ્ચ અધિકારીના નિરીક્ષણને પગલે ભારતીય સુરક્ષા એજન્સીઓ સતર્ક કાશ્મીર મુદ્દે વિશ્વભરમાંથી પછડાટ મળ્યા...

કેરા નજીક આવેલી સ્વ. કાનજી કરસન હાલાઈ એજ્યુકેશન એન્ડચેરિટેબલ ટ્રસ્‍ટ સંચાલિત ઇન્સ્ટિટ્યૂટ ખાતે થેલેસેમિયા પરિક્ષણ અને જાગૃતિના કાર્યકમનો આયોજન કરવામાં આવ્યો

ભુજ તાલુકા ના કેરા નજીક આવેલી સ્વ. કાનજી કરસન હાલાઈ એજ્યુકેશન એન્ડચેરિટેબલ ટ્રસ્‍ટ સંચાલિત ઇન્સ્ટિટ્યૂટ ખાતે નવા દાખલ થયેલા વિદ્યાર્થી...

મોટા અંગિયા ગામે સેવા સપ્તાહ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી..

વિથોણ જિલ્લા પંચાયત દ્વારા આયોજીત ભારતના વડા પ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસનીઉજવણી નિમિતે "સેવા સપ્તાહ ઉજવણી કાર્યક્રમ" યોજવામાં...

ભચાઉના લાકડીયા રેલવે ટ્રેક પર ચરી રહેલી 13 ગાયો માલગાડીની અડફેટે કચડાઈને મૃત્યુ પામતાં જીવદયાપ્રેમીઓમાં અરેરાટી છવાઈ

ભચાઉના લાકડીયા નજીક રામદેવ હોટેલ પાછળ રેલવે ટ્રેક પર ચરી રહેલી 13 ગાયો માલગાડીની અડફેટે કચડાઈને મૃત્યુ પામતાં જીવદયાપ્રેમીઓમાં અરેરાટી...