Month: November 2019

કચ્છના ૨૦ હજાર ખેડૂતોને વીમા કંપનીઓ ૬૭ કરોડ ચુકવશે

કચ્છ જિલ્લામાં પ્રાધાનમંત્રી ફસલ વિમા યોજના હેઠળ છેલ્લા ૩ વર્ષાથી ખેડૂતો દ્વારા પાક વિમાનું પ્રિમિયમ ભરવામાં આવતુ હતુ પરંતુ અત્યાર...

મુંદરા તાલુકાના ૧૮ વર્ષ સુધીના ૪૩૪૬૮ બાળકોની થશે આરોગ્ય તપાસ

રાજ્ય સરકાર દ્વારા બાળકોના આરોગ્યની ચિંતા કરીને પ્રતિવર્ષ શાળા આરોગ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આગામી શાળા આરોગ્ય કાર્યક્રમનો શુભારંભ...

આગંણવાડીમાં ફ્રૂટ આપવા બાળકદીઠ 1 રૂપિયો ફાળવાય છે, 1 રૂપિયાનું કયું ફળ મળે?

રાજ્યનું શિક્ષણ વિભાગ હવે શાળામાં અભ્યાસ કરતા બાળકો કુ-પોષણના શિકાર ન બને તેનું ધ્યાન રાખી રહી છે. બાળકોની તંદુરસ્તી જાળવી...

દુબઈના રોયલ ફેમિલી માટે માંડવીમાં બનશે શાહી વહાણ, આવી હશે વિશેષતાઓ

કચ્છની હાથ બનાવટની કારીગરીનો ફરી એકવાર વિશ્વમાં ડંકો વાગ્યો છે વહાણવટા માટે પ્રખ્યાત માંડવીમાં દુબઇના રાજ પરિવાર માટે રૂ.સાત કરોડના...

પશ્ચિમ કચ્છ વિભાગમાં પોલીસની સ્કૂલ વાહનો પર તવાઈ, છ વાહન ડીટેઈન

પશ્ચિમ કચ્છમાં જુદા જુદા સૃથળોએ પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી.આ ડ્રાઈવ દરમિયાન અનેક ખાનગી વાહન ચાલકો દંડાયા હતા.આજે મુખ્ય...

જી. કે જનરલ હોસ્પિટલમાં સુવિધાઓ વધારોની માંગ સાથે કોંગ્રેસે કર્યા ધરણા

જી.કે.જનરલ હોસ્પીટલમાં સુવિાધાઓમાં વાધારો થાય, પુરતા ડોકટર, ટ્રો માં સેન્ટર શરૃ કરવા બાબતે ધરણા યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ....

ગાંધીધામમાં ૧૯.૮૬ લાખનો દારૃ ઝડપાયો, ટ્રક ચાલક ફરાર થઈ ગયો

ગાંધીધામમાં પોલીસે ૧૯.૮૬ લાખની કિંમતનો ઈંગ્લીશ દારૃ ઝડપી પાડયો હતો. જો કે પોલીસ પહોંચે તે પહેલા જ ટ્રક ચાલક ફરાર...

એક બિન નિવાસી દાતા ની મોટી રકમ ના દાન.. ના એક ફકીર જેવા ટ્રસ્ટી દ્વારા થતો મોજશોખ.. કરછ કેર ટીવી ન્યુઝ વિશેષ અહેવાલ

ઐયાસી માં દુરુપયોગ ની દાતા શ્રી ની રજૂઆત 2013 થી પ્રતીક્ષા માં છે…તેવું માહિતગાર સૂત્રો પાસેથી જાણવા મળે છે. સતયુગમાં...

કચ્છના આકાશમાં દેખાયેલ પ્રકાશપુંજ ઊડતી રકાબી હતી? લોકોમાં કુતુહુલ સાથે ચર્ચા

ગઈકાલે કચ્છના આકાશમાં દેખાયેલ પ્રકાશપુંજે લોકોમાં ચર્ચા અને કુતુહુલ સજર્યું છે. આ વખતે દક્ષિણ પૂર્વના ખૂણે એટલેકે અગ્નિ ખૂણે ૨૨૦...