Year: 2020

ચરડવા પાસે રીક્ષામાંથી વિદેશી શરાબ પકડાયો

વઢવાણ: ચરાડવા ગામની નર્મદા કેનાલ પાસે મોરબી રોડ પર 2 ઇસમો રિક્ષામાં ઇંગ્લિશ શરાબ હેરાફેરી કરતા હતા ત્યારે ભારતીય બનાવટની...

વડીયાનાં દેવળકી ગામે કિશોરનું હોજમાં ડૂબી જવાથી મોત નીપજયું

અમરેલી: વડીયા તાલુકાના દેવળકી ગામના રહેવાસી જય ચંદુભાઈ હીરપરા નામના 17 વર્ષીય તરૂણ પાણીના હોજમાં નહાવા ગયેલ હતો અને હોજમાં...

ભાવનગરમાં પાન-મસાલાના 40 દુકાન ધારકો સામે કાર્યવાહી : 12,100નો દંડ કરાયો

ભાવનગર: સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જીલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન...

વિસાવદરના રાવણી કુબા ગામની સીમમાં દીપડી કુવામાં પડી જતાં મોતને ઘાટ ઉતરી

જુનાગઢ: વિસાવદરનાં રાવણી ગામે કુવામાં દિપડી પડી જતાં મોતને ઘાટ ઉતરી હતી. વિસાવદરના રાવણી કુબા ગામે સીમના કુવામાં દીપડીનો કોહવાયેલ...

રવિવારે નાગરાજ ગૃપ દ્વારા મહારકતદાન કેમ્પ યોજવામાં આવશે

રાજકોટ: નાગરાજ ગૃપ દ્વારા રવિવારે 10 વૈશાલીનગર, મહીલા કોલેજની બાજુની શેરી, રાજકોટ ખાતે સવારે 9થી2 સુધી મહારકતદાન કેમ્પનું આયોજન રાખેલ...

ભુજ શહેરમાં ભારે ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી

ભુજ શહેરના પ્રમુખ સ્વામી નગરમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘુસ્યાં. ભુજ શહેરમાં ભારે ગાજવીજ સાથે વરસાદ। ભુજ શહેરમાં મેઘરાજા મન...

પેટલાદના ભાટિયેલ ગામનાં સરપંચની વાડી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો

મળતી માહિતી મુજબ: પેટલાદનાં ભાટિયેલ ગામેથી એક વિચીત્ર હત્યાની ઘટના બહાર આવી છે. ભાટિયેલ ગામે યુવકનો મૃતદેહ મળ્યો છે. યુવકનો...

ગુજરાતના 18 મોટા ગરબાના આયોજકોએ આ વર્ષે ગરબા રમવાનું ઇનકાર કર્યો

આખીદુનિયામાં પારંપરિક નૃત્ય તરીકે જાણીતા ગુજરાતના ગરબા આ વર્ષે ગુજરાતમાં નહીં રમાય રાજ્યના જુદા જુદા શહેરના મોટા આયોજકો આ વખતે...

ભારતમાં કોરોનાનો કહેર: સતત બીજા દિવસે 1200થી વધુ થયા મોત

નવી દિલ્હી, ભારતમાં કોરોના વિરામ લેતો નથી અને વિપરીતપણે વકરતો જાય છે. ભારતમાં છેલ્લા ચોવિસ કલાકમાં નવા કેસનો રેકોર્ડ બન્યો...

કોંગ્રેસમાં ગાંધી પરિવાર સામે થયેલા નેતાઓ પર હવે સોનિયા ગાંધીએ કડક પગલાં ભર્યા

કોંગ્રેસમાં ગાંધી પરિવાર સામે થયેલા નેતાઓ પર હવે સોનિયા ગાંધીએ કડક કાર્યવાહી કરવાની શરૂ કરી દીધી છે, પાર્ટીમાં મોટા ફેરફાર...