ભાવનગર, રેલ્વે કોલોની બાલાજી હનુમાનના મંદીર સામે આવેલ પાણીની બંધ ટાંકીમાં છુપાવેલ વિદેશી દારૂની બોટલ નંગ-૨૬૪ તથા બીયર ટીન નંગ-૧૨૦ કિ.રૂ.૪૮,૦૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ તથા બોરતળાવ પોલીસ
હાલમાં COVID-19 કોરાના વાયરસની મહામારીથી બચવા માટે પુરા ભારત દેશમાં સરકારશ્રી દ્રારા લોકડાઉન જાહેર કરેલ હોય અને જેના તકેદારીના ભાગરૂપે...