ભુજ. કચ્છમાં કોરોના પર હાલે જે રીતે પકડ છે તે રીતે મુંબઇથી કચ્છીઓએ માદરે વતનની વાટ પકડતાં, ભુજ સહિત માધાપર તેમજ આસપાસના ગામોમાં હાલે ભાડા બમણા થઇ ગયા છે
. કચ્છ જિલ્લાએ વહવટી તંત્ર અને આરોગ્ય ટીમની સતર્કતાથી વર્તમાન સ્થિતિએ કોરોના સામેનો જંગ જીત્યો છે, તો વળી જયાં ધંધાર્થે...