દેશમાં ૨૪ કલાકમાં ૪૨૧૩ કેસ મળ્યા, ૯૭ના મોત થયા
આટલી સંખ્યામાં કેસ નોંધાયા હોય તેવું પહેલી વખત બન્યું: કુલ કેસ ૬૭૧૫૨, ૨૨૦૬ના મોત: ૨૦૯૧૭ લોકો સાજા થયાકોરોના વાયરસને ફેલાતો...
આટલી સંખ્યામાં કેસ નોંધાયા હોય તેવું પહેલી વખત બન્યું: કુલ કેસ ૬૭૧૫૨, ૨૨૦૬ના મોત: ૨૦૯૧૭ લોકો સાજા થયાકોરોના વાયરસને ફેલાતો...
પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શનિવારે બપોરે ખેતરેથી પોતાની સ્કોર્પિયોમાં ઘરે પરત ફરી રહેલા 38 વર્ષીય આખા જેસંગ ઉમટ...
આ અંગે મળતી વિગતો મુજબ મહિલા પોલીસ મથકના પી.એસ.આઇ અર્ચના રાવલ અને ડ્રાઇવર હરી ગઢવી કચ્છ યુનિવર્સિટી પાસે પેટ્રોલીંગ વખતે...
મળતી વિગતો મુજબ ભચાઉ તાલુકાના ઘરાણા ગામના દેવાભાઈ ધનાભાઈ રબારી ઘેટા લઇને તેના ગામ તરફ આવી રહ્યા હતા ત્યારે સામખિયાળી...
અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના કેદાર ફળિયામાં રામ ઓટો પાસે રહેતા જયશ્રીબેન રામજીભાઈ ઠક્કર ઉંમર વર્ષ બેતાલીસ...
ચીનના વુહાન શહેરમાંથી સમગ્ર દુનિયામાં ફેલાયેલો કોરોના વાઈરસનો કહેર વ્યાપી ગયો છે. મોદી સરકારે કોરોના વાઈરસને ફેલાવવાથી રોકવા માટે દેશવ્યાપી...
દેશમાં કોરોના દર્દીઓનો આંકડો 67 હજારને પાર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 4 હજારથી વધારે કેસ નોંધાયા છે અને...
કોરોના સંક્રમણ સામે લોકડાઉન પરિસિૃથતી વચ્ચે નક્કી થઈ ગયેલા લગ્ન હવે યોજાશે નહિં તેવી ચિંતામાં પરોવાઈ ગયેલા વર-કન્યા પક્ષના વડીલોએ...
મુંબઈાથી ભુજ આવેલી તબીબ યુવતી જુહીએ હોમ કવોરન્ટાઈનનો ભંગ કરીને બીજા લોકોની મુશ્કેલીમાં વાધારો કરી દીધો છે. કોરોનાનો કહેર હજુ...
લોકડાઉન-૩માં સરકાર દ્રારા કેટલીક શરતી આંશિક છુટછાટ આપવામાં આવી છે. જેમાં, ફરજીયાત માસ્ક પહેરવો, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો, સોશ્યિલ ડિસ્ટન્સીંગનો પાલન...