Year: 2020

દિનદયાલ પોર્ટે સતત ૧૩મા વર્ષે નંબર વનનુ સ્થાન મેળવ્યુ

સમગ્ર દેશમાં લોક ડાઉનની સ્થિતિ વચ્ચે કંડલા પોર્ટ પર વૈશ્વિક મહામારી કોવિંદ ૧૯ અંગેની કેન્દ્ર સરકાર, શીપીંગ મંત્રાલય તથા રાજ્ય...

કચ્છમાં નવા ૬૩૬ વ્યકિતઓનું સ્ક્રીનિંગ કરાયું, ર૪ કલાકમાં ર૩૦ વાહનો ડિટેઈન

વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના વાયરસ કોવીડ-૧૯ના પગલે કચ્છ જિલ્લામાં જિલ્લા તંત્ર દ્વારા એરપોર્ટ, રેલવે સ્ટેશનો અને અન્યત્ર સૃથળોએ સ્ક્રીનીંગ...

કચ્છમાં લોકડાઉનના લીરા ઉડયા : મફત રેશન લેવા ટોળા ઉમટયા

સરકાર દ્વારા ૧ એપ્રિલાથી સસ્તા અનાજની દુકાનોથી મફત રાશન વિતરણ કામગીરી શરૃ કરાઈ છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે...

કચ્છમાં કોરોનાની સારવાર કોર ટીમ તૈયારઃ રાજકોટના તબીબો દ્વારા તાલીમ

છેલ્લા ત્રણ દિવસથી કચ્છમાં કોરોનાના એક પણ શંકાસ્પદ દર્દી નોંધાયો નથી એ રાહતના સમાચાર છે. પણ, સરકાર અને વહીવટીતંત્ર કોરોનાની...

ગુજરાત રાજસ્થાનની બોર્ડર સીલ કરવા આઇજી સુભાષ ત્રિવેદીએ યોજી બેઠક

લોકબંધી વચ્ચે કોરોનાના ભયને કારણે લોકો એક રાજયમાંથી બીજા રાજયમાં જઈ રહ્યા છે ત્યારે કોરોનાના સંક્રમણ (એક વ્યકિતથી બીજા વ્યકિતને...

મુન્દ્રા મરીન પોલીસે કન્ટેનરમાંથી બિહારી મજૂરો પકડ્યાઃ ટ્રક દ્વારા ગાંધીધામ પહોંચી બિહાર જવાના હતા

મુન્દ્રા મરીન પોલીસે ભદ્રેશ્વર ચેક પોસ્ટ ઉપર ગઈકાલે એક ટ્રકને રોકી તેમાં કન્ટેનરમાં ભરાઈને બેઠેલા પંદર મજૂરોને પકડ્યા હતા. મુન્દ્રા...

અંજારમાં ૨૦૪ બોટલ દારૂ સાથે એક શખસ ઝડપાયો

અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે એપીએમસી ત્રણ રસ્તા પાસે પોલીસે કારનો પીછો કર્યો હતો કાર પલટી મારી ગઇ...

ખાંડેકમાં બે જૂથ વચ્ચે થયેલી મારામારીમાં સામ સામે ફરિયાદ

રાપર તાલુકાના ખાંડેક ગામમાં નર્મદા કેનાલની બાજુમાં નજીવી બાબતે બે જૂથ સામસામે આવી ગયા હતા અને સશસ્ત્ર ધીંગાણું થયું હતું...

કચ્છમાં ખેડૂતોના શિયાળુ પાકને બચાવવા માટે ખાતરનો ડેપો ચાલુ રાખવા માગણી

કોવિડ-૧૯ના કારણે  ખેડુતોની સિૃથતી ફરી કફોડી બની છે. ગત વર્ષે અનેક કુદરતી આફતોમાં કિસાનોનો પાક સપડાયો હતો જેના કારણે આિાર્થક...

કોરોનાને લઈ ગુજરાત માટે ખુબ જ ચિંતાજનક સમાચાર, પોઝિટીવ કેસ વધીને 73 થયા

વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર ગુજરાતમાં યથાવત જ છે. ત્યારે કોરોનાને લઇ ગુજરાત માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. કોરોના વાયરસથી સંક્રમિત...