Month: January 2020

“આકરી ઠંડી” : હૂંફ મેળવવા લોકો તાપણાને સહારે, હજુ પણ અતિભારે ઠંડી પડશે તેવી હવામાન વિભાગની આગાહી

આગામી 10 દિવસ સુધી અતિભારે ઠંડી પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ હાલ રાજ્યમાં...

રણોત્સવના પગલે બન્નીના પ્રખ્યાત માવાનું વેચાણ વધ્યું, દરરોજ ૭૦૦ કિલોની ખપત

રણોત્સવના કારણે પ્રવાસીઓનો પ્રવાહ કચ્છતરફ વળ્યો છે ત્યારે બન્નીના પ્રખ્યાત માવાનું વેંચાણ ઉંચકાયું છે. ટુરીસ્ટો દ્વારા કરાતી ખરીદી થકી રોજ...

કચ્છના ધોરડોમાં ૧૧મીએ આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

કચ્છને પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત થાય તે માટે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રાજય સરકારશ્રી દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ...

ભુજમાં એક જ પરિવારને ફુડ પોઇઝનિંગની અસર : બે મોત

કચ્છના ભુજમાં રઘુવંશીનગર ખાતે એક જ પરિવારના ચાર સભ્યોને ફુડ પોઝનીંગની ઝેરી અસર થતાં અકિલા તેઓને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે...

માંડવી પોલીસના સીસીટીવી કેમેરાએ તલાટી ઉપર હુમલો કરી લોહીલુહાણ કરવાના હુમલાની પોલ ખોલી

માંડવી પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં એક તલાટીને માથામાં લોખંડની પાઇપ મારીને લોહી લુહાણ કર્યાની ખબરે પશ્યિમ કચ્છ પોલીસને દોડતી કરી...

કચ્છથી બહાર જતી ટ્રેનોમાં બે મહિનાનું વેઈટીંગ, એજન્ટરાજથી મુસાફરો ત્રસ્ત!

સામાન્ય રીતે વેકેશનમાં કે લગ્નની સીઝન દરમિયાન કચ્છને જોડતી ટ્રેનોમાં ટિકિટમાં તકલીફ રહે છે. રણોત્સવના કારણે અને કચ્છના ઔદ્યોગિક વિકાસના...

નર્મદાના નીર માટે કચ્છ કરશે લડતઃ ‘કચ્છ નર્મદા જળ અભિયાન સમિતિ’ની રચના

કચ્છને ફાળવાયેલા નર્મદાના નિયમિત પાણી અને વધારાના પાણીના મુદ્દે ગુજરાત સરકાર દ્વારા કરાતા અન્યાય બાબતે હવે કચ્છી માડુઓ લડત ચલાવશે....

કચ્છના ચકચારી રિદ્ઘિ હત્યા કેસમાં પતિને જન્મટીપની સજા

ગત ૧/૧૦/૨૦૧૫ ના આદિપુરના મુન્દ્રા સર્કલ પાસે અર્ધ બળેલી હાલતમાં મળી આવેલ ૨૪ વર્ષીય યુવતીની લાશની દ્યટનાએ કચ્છમાં ચકચાર સર્જી...