કડકડતી ઠંડીમાંથી રાહત મળતા લોકોને હાશકારોઃ લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડયો
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં આજે સામાન્ય ઘટાડો નોંધાયો છે અને લઘુતમ તાપમાનનો પારો ઉંચે આવતા ઠંડીમાં રાહત મળી છે. છેલ્લા...
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં આજે સામાન્ય ઘટાડો નોંધાયો છે અને લઘુતમ તાપમાનનો પારો ઉંચે આવતા ઠંડીમાં રાહત મળી છે. છેલ્લા...
મહા અને વાયુ વાવાઝોડાના કારણે ખેતીવાડીને નુકશાન ગયું છે પરંતુ આ વરસે પહેલીવાર માછીમારીની સીઝન પણ ફેલ જતા માછીમારીમાં દુકાળ...
કચ્છમાં ચાલતા રણોત્સવે સૃથાનિક વેપારી - કારીગર વર્ગને બીજી દિવાળી જેવી રોનક બક્ષી છે પરંતુ બે માસમાં ૧ લાખાથી વધુ...
સામખિયાળી નજીક સિદ્ધિ વિનાયક પેટ્રોલ પમ્પ સામે આગળ રોડ ઉપર ઉભેલી ટ્રકમાં પાછળથી બાઇક ભટકાતાં બાઇક સવાર આસિબ મહેબૂબ રાઉમા...
મતિયા નગરમાં જાહેરમાં જુગાર રમતા છ સખસોની પોલીસે ધરપકડ કરી તેમની પાસેથી રોકડ રૂા. 2930 જપ્ત કર્યા હતા. અંજારના મતિયાનગર...
કચ્છમાં હાઇવે હોટલો ઉપર અને તેની આજુબાજુ દારૂ અને ડ્રગ્સ વેચવાનું દુષણ વધી રહ્યું છે. સ્ટેટ પોલીસના મોનિટરિંગ સેલે દરોડો...
ભુજ તાલુકાનાં NRI ગામ બળદિયા જે વસ્તીની દર્શતી એ મોટું ગામ જયા પશુ ધન તેમજ માલધારીયોને પશુ આરોગ્ય માટે રાતદિવસ...
કચ્છના બંદરો ઉપર આયાતકારો દ્વારા મિસ ડેકલેરેશન સાથે માલ મંગાવવાના વધતા જતા કિસ્સાઓ વચ્ચે કસ્ટમ અને એસઆઈબી દ્વારા મુન્દ્રા બંદરે...
ડીસા તાલુકાના રામસણ ગામે રાત્રીના સમયે અજાણ્યા તસ્કરોએ ગામની લાઈટ બંધ કરી મંદિર સહિત નવ રહેણાંક મકાનોમાંથી કુલ રૃા. ૩,૬૧,૪૦૦ના...
વાકાનેરના લુણસરિયા નજીક કોઈ કારણોસર કાર પલટી મારી જતા તેમાં સવાર 5 માંથી બે લોકોના મોત થયા હતા જ્યારે 3...