Month: February 2020

રાપર ફતેહગઢ રસ્તાનું ૨૦૬ લાખના ખર્ચે નિર્માણ કાર્ય શરૂ કરાશેઃ રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિરના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

રાપર અને ફતેહગઢને જોડતા રસ્તાનું ખાતમુહૂર્ત આજે શનિવારે રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિરના હસ્તે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ...

૯ કરોડના ખર્ચે નિર્માણ પામેલ કિડિયાનગર ૬૬ કે.વી. સબ સ્ટેશનનું રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિરના હસ્તે લોકાર્પણ

કચ્છના વાગડ વિસ્તારમાં રાપર તાલુકાના કિડિયાનગર ખાતે ૯ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ ૬૬ કે.વી. સબ સ્ટેશનનું રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિરના...

શેરડી ગામની સીમમાં બેન્ટોનાઇટ ખનનનું કૌભાંડ ઝડપાયુ

કચ્છ જીલ્લામાં થતી ખાણ ખનીજ ચોરી અટકાવવા બાબતે ગઢશીશા પોલીસ મથક વિસ્તારમાં પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ખાનગી...

ભુજમાં ૧૧ કિલોથી વધુ ગાંજા સાથે પિતા-પુત્ર ઝડપાયા

પશ્ચિમ પોલીસે કચ્છમાં વેચાતા કેફી પદાર્થની ફરિયાદો બાદ કરેલી કાર્યવાહીમાં અંદાજે ૧૧ કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે પિતા-પુત્રને ઝડપી પાડયા...

સારો વરસાદ અને તીવ્ર ઠંડીના કારણે કચ્છમાં ઘંઉનું ઉત્પાદન વધારે થયું: ટુકડી ઘંઉની માંગ વધુ

સારા વરસાદના કારણે નાના-મોટા તળાવો-ડેમોમાં વરસાદી પાલર પાણી ભરાઈ જતાં હાલમાં હજારો હેકટર જમીનમાં ઘંઉનો પાક લગભગ તૈયાર થઈને લહેરાઈ...

ભુજમાં પરિવારની ભાવના પર વાર, માતાની અસ્થિ ભાઇના ઘરે લેવા જતાં બહેન, ભાણેજી, જમાઇ પર હુમલો

ભુજની ભાગોળે એરપોર્ટ રોડ પર આવેલા સરદાર પટેલનગરમાં ભાઇના ઘરે માતાની અસ્થિ લેવા થયેલા બહેન, ભાણેજી અને જમાઇ પર પિતા...

લેવા પટેલ હોસ્પિ.ના તબીબ વતન ગયાને ક્વાર્ટરમાંથી 4 લાખની ચોરી

ભુજ માધાપરમાં સહિત પશ્ચિમ કચ્છના ગામોમાં જાણે તસ્કરોની સીઝન ખુલ્લી હોય તેમ ધડાધડ ચોરીના બનાવોને અંજામ આપી રહયા છે. જેમાં...

ભુજમાં પાલિકાના ઢોલ વગાડીને વેરા વસૂલવા સામે વિપક્ષનો વિરોધ

ભુજ નગરપાલિકા દ્વારા બાકી કરવેરા વસૂલવા માટે ઢોલ ત્રાંસા વગાડીને નાણાં ઉઘરાવવાની કામગીરી સામે વિપક્ષ આકરા પાણીએ છે. ભાજપ શાસિત...