Month: April 2020

પરિક્ષકોને માસ્ક અને સેનેટાઈઝરનું વિતરણ

સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ગણેશનગર ગાંધીધામ-કચ્છ ધોરણ ૧૨ અને ૧૦ માટે મધ્યસ્થ મૂલ્યાંકન ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી કરતાં ૧૩૦...

અંજારમાં અગાસી ઉપર રમી રહેલ બાળકી સાથે ઢગાએ અડપલાં કર્યા

અંજારના વરસાણા ગામે એસઆરજી પ્લાયવુડ કંપનીમાં શ્રમિક વસાહતમાં નાની બાળકી સાથે બનેલા અડપલાંના બનાવે ચકચાર સર્જી છે. ગત રાત્રે ૮...

કોટડા-ચકારના પાટીદાર અગ્રણીનું ૧.૧૧ લાખનું દાન

કોટડા-ચકારના પાટીદાર સમાજના અગ્રણી દેવરામભાઇ વિશરામભાઇ ધોળુએ કોરોના સામેની લડાઇમાં મુખ્યમંત્રી રાહતફંડમાં પપપપપ/-નો ચેક અને પી.એમ. કેયર્સ ફંડમાં પણ પપપપપ/-ની...

ખરીરોહર માં લાઈનમાં કાણું પાડીને તેલ ચોરીનો પ્રયાસ કરનાર ૪ ઝડપાયા

ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે કંડલા થી ખારીરોહર જતી આઇઓસીની પાઇપલાઇનમાંથી ડ્રિલ વડે કાણું પાડીને તેલ...

ગાંધીધામમાં તિક્ષણ હથિયારના ઘા મારી યુવાનની હત્યા

    બી ડીવીઝન પોલીસ મથકમાંથી મળતી વિગત મુજબ ગાંધીધામ શહેરના રોટરી નગરમાં બાવળની જાળીમાં સવારના ભાગે તીક્ષણ હથિયારના ઘા મારીને...

Corona મામલે ગુજરાતે માર્યો હાઈ જમ્પ, આઠમાં નંબરથી સીધી ત્રીજા નંબર પર છલાંગ

સંક્રમણને લઈને કેન્દ્ર સરકારની અપડેટ મુજબ આજે દેશમાં સૌથી વધારે કેસો ગુજરાતમાં નોંધાયા છે. દેશમાં આજે નોંધાયેલા કુલ નવા કેસો679...

માળિયામાં લૉકડાઉન વચ્ચે અંગત અદાવતમાં એકની હત્યા અને બે વ્યક્તિ ઇજાગ્રસ્ત

લોકડાઉન વચ્ચે માળીયામાં ખૂની ખેલ ખેલાયો લોકડાઉન વચ્ચે માળિયામાં ખૂની ખેલ ખેલાયો છે. જેમાં એક યુવાનની હત્યા થઈ છે. વધુમાં...