Month: April 2020

કચ્છ જીલ્લાના કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા તમામ 13 દર્દીઓના રીપોર્ટ નેગેટીવ

કચ્છ જીલ્લાના કોરોના ના શંકાસ્પદ લક્ષણો ધરાવતા તમામ 13 દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યો ચેહ આજે અત્યાર સુધી  કચ્છમાં કોઈ નવો...

કચ્છમા ત્રણ શંકાસ્પદ : રીપોર્ટ માટે સેમ્પલ મોકલાયા

આ અંગે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ કચ્છના સાંધીપુરમ 30 વર્ષીય પુરુષ, મુન્દ્રાના ધ્રબનો 57વર્ષીય પુરૂષ અને...

ભુજ શહેરમાં પ્રસવ પીડાથી કણસતી મહિલાને હાથલારીમાં બેસાડીને દવાખાને લઈ જવી પડી!

કચ્છમાં લોકડાઉનની સ્થિતિમાં એક તરફ લોકો માટે આવશ્યક સેવાઓની વ્યવસ્થા કરાઈ હોવાના મોટા મોટા દાવાઓ વહીવટી તંત્ર દ્વારા કરાઈ રહ્યા...

કચ્છમાં બહારથી કોઈ ઘુસે નહીં તે માટે રણના માર્ગોને જેસીબીથી ખોદી નખાયા

હાલમાં કોરોનાની મહામારી વચ્ચે સમગ્ર દેશમાં લોકડાઉનનો કડક અમલ થઈ રહ્યો છે. ત્યારે વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે એટલે...

આદિપુરની હરિઓમ હોસ્પિટલ કોવિડ-19 સ્પેશિયલ તરીકે કાર્યરત કરવામાં આવી

આદિપુરની હરિઓમ હોસ્પિટલને કોવિડ-૧૯ સ્પેશિયલ હોસ્પિટલને ટુંકાગાળામાં જ રીનોવેશન અને આનુસંગિક સવલતો સાથે પૂર્ણ કરી ચાલુ કરવામાં આવી છે. જિલ્લા...

ભુજ માં પ્રસુતાને હાથ લારીમાં હોસ્પિટલ લઇ જવી પડી, કોરોનાની કટોકટીમાં પણ ઈમરજન્સિ સેવાઓ ઠપ્પ

કરછ માં લોકડાઉન ની વચ્ચે આરોગ્ય તંત્ર જયારે કોરોનાની સારવાર અને અસર ગ્રસ્તોને સોધવામાં લાગ્યો છે તે વચ્ચે ઇમરજન્સી સેવાને...

કચ્છમાં કોરોનાના વધુ બે કેસ, માધા૫રના સાસુ-વહુનો રિપોર્ટ પોઝિટિવ

આ અંગે મળતી માહિતી મુજબ ગઈકાલે તંત્રે વૃધૃધના ૯ પરીવારજનો તાથા માંડવીની શંકાસ્પદ લક્ષણો ધરાવતી મહિલાનો નમુના તપાસ આૃર્થે મુકયા...