ઇરાકમાં IS ત્રાસવાદીઓના પ્રચંડ હુમલામાં 10 સૈનિકોના મોત
આઇએસ(ઇસ્લામિક સ્ટેટ) ના ત્રાસવાદીઓએ ઇરાકના મુખ્ય શહેર સામારો પાસે ગઇ રાત્રે કરેલા એક પ્રચંડ હલ્લામાં ઇરાકના ૧૦ સૈનિકોને મારી નાખ્યા...
આઇએસ(ઇસ્લામિક સ્ટેટ) ના ત્રાસવાદીઓએ ઇરાકના મુખ્ય શહેર સામારો પાસે ગઇ રાત્રે કરેલા એક પ્રચંડ હલ્લામાં ઇરાકના ૧૦ સૈનિકોને મારી નાખ્યા...
કોરોના વાઈરસથી સંક્રમિત લોકપાલના સદસ્ય જસ્ટિસ અજય કુમાર ત્રિપાઠીનું મોત નીપજ્યુ છે. જસ્ટિસ અજય કુમાર લોકપાલના ન્યાયિક સદસ્ય હતા. કોરોનાથી...
રાજ્યમાં કોરોના વાયરસનું તાંડવ યથાવત છે. રાજ્યમાં કોરોનાના કેસ જંગલના આગની જેમ વધી રહ્યાં છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ...
કોરોના વાઈરસ સામેની જંગમાં કોવિડ-૧૯નો ફેલાવો અટકાવવા માટે ભારતમાં લૉકડાઉનનો બીજો તબક્કો રવિવારે પૂરો થઈ રહ્યો છે અને ત્રીજો તબક્કો...
ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાયરસનો ફેલાવો આખી દુનિયામાં તાંડવ મચાવી રહ્યો છે. અમેરિકામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે...
કોરોના મહામારીના સંક્રમણને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આગામી 17મી મે સુધી લોકડાઉન લંબાવાયું છે. જે સંદર્ભે પૂર્વે કચ્છના અંજાર...
રાપર તાલુકાના ગોગવાઢ ગામની સીમમાં રહેતા નાનજીભાઈની પત્ની જયશ્રી બેનને પ્રસુતિની પીડા ઉપડતા 108ને કોલ કર્યો હતો. આ કોલ સામખિયાળીની...
રાપર તાલુકાના ડાવરી ગ્રામ પંચાયતના સરપંચ, સદસ્યો, તલાટી ભરતભાઇ ચૌહાણ અને ગ્રામજનોએ દરેક ઘરમાંથી પચાસ, સો રૂપિયા તથા જેની જેવી...
અબડાસા તાલુકાના સાંઘી પુરમ ખાતે આવેલી લેબર કોલોનીમાં બે જુથૃથ વચ્ચે બોલાચાલી થતાં ધોકા અને પથૃથરો વડે મારામારી બનાવ બનવા...
ભુજ મધ્યે કોરોના મહામારીમાં ફરજ બજાવતા કર્મચારીઓને સાવચેતી માટે મચ્છુ કઠિયા સઈ સુથાર વાગડ દરજી સમાજના કાર્યકર રાજેશભાઈ પરસોતમભાઇ વાધેલા...