Month: June 2020

વાસદ નજીક કારે બાઈક સાવરને ટક્કર મારતાં એકનું મોત, ૧ ગંભીર

નેશનલ હાઈવે નંબર આઠ ઉપર આવેલા વાસદના સર્વિસ રોડ પાસે ગઈકાલે રાત્રીના સુમારે પુરપાટ ઝડપે જતી એક કારે આગળ જતા...

બોરસદની વાસદ ચોકડીએથી પીકઅપ ડાલાના ગુપ્તખાનામાં લઈ જવાતો ૧.૦૬ લાખનો વિદેશી શરાબ પકડાયો

બોરસદ પોલીસે વાસદ ચોકડી પાસે વોચ ગોઠવીને એક બોલેરો પીકઅપ ગાડીને ઝડપી પાડીને તેના ગુપ્તખાનામાં છૂપાવીને લઈ જવાતો ૧.૦૬ લાખ...

પત્નીને અન્ય યુવક સાથે આડા સંબંધ હોવાની જાણ થતાં શાપરના યુવાને ફીનાઈલ પી લીધું

શાપર-વેરાવળના શિતળા માતાજીના મંદિર પાસે રહેતા યુવાને પત્નીના આડા સંબંધથી કંટાળી વાવડી રોડ પર અવાવરુ જગ્યાએ ફીનાઈલ ગટગટાવી લેતાં મિત્રને...

અમદાવાદ શહેરમાં ખુલ્લેઆમ તલવાર ચપ્પુ ગુપ્તી જેવા ઘાતક હથિયારોથી કરાય છે હુમલા

અમદાવાદ શહેરના અમુક વિસ્તારમાં તલવાર/ચપ્પુ/ગુપ્તી/બેઝબોલ/છરી/લોખંડની પાઈપ જેવા હથિયારો વડે હુમલાઓ કરતાં ખુન, ખુનની કોશિશ તેમજ મહાવ્યથાના ગુનાઓ બનવા પામેલ છે.તેમજ...

ઇલેક્ટ્રિક શોક લાગતા એક શ્રમિકનું થયું મોત

અમદાવાદ:ધંધુકા તાલુકાના વાગડ ગામે ઇલેક્ટ્રિક શોક લાગતા શ્રમિક નું મોત નીપજ્યું હતું. રાણપુર તાલુકા ના બરાનિયા ગામ ના વતની અને...

ગરીબોની શ્રીમંતાઇ અને દરિયાદીલી: નાના વર્ગના લોકોએ સમાજના અતિ નાના વર્ગના લોકો માટે રાશન જતું કર્યુ

અમદાવાદના કોઠ ગામના ૧૫૦ એ.પી.એલ. કાર્ડ ધારકોએ પોતાના ભાગનું અનાજ જતું કરીને ગામના ગરીબોને આપ્યું. કોઠ ગામના યુવાન સુરેશભાઇ ભરવાડનું...

બોટાદ મુસ્લિમ એકતા મંચ દ્રારા 18નાં રિપોર્ટર અમિશ દેવગન વિરૂદ્ધ બોટાદ પોલિસ સ્ટેશનમાં અરજી અપાઈ

તા. ૧૯/૦૬/૨૦ ના રોજ બોટાદ મુસ્લિમ એકતા મંચ દ્રારા 18 નાં રિપોર્ટર અમિશ દેવગન વિરૂદ્ધ બોટાદ પોલિસ સ્ટેશન મા સલીમભાઈ(માસ્તર)...

આણંદમાં પેટ્રોલપંપના મેનેજરે ૨૪.૦૯ લાખનું પેટ્રોલ-ડીઝલ બારોબાર વેચતાં ફરિયાદ નોંધાઈ

આણંદ શહેરના અમૂલ ડેરી રોડ ઉપર આવેલા સી. જે. પટેલ એન્ડ કંપની સંચાલિત પેટ્રોલપંપના મેનેજરે પોતાની ફરજ દરમ્યાન ૨૪.૦૯ લાખનું...

કચ્છમાં આજે કોરોનાના ૪ પોઝીટીવ કેસ નોંધાયા

 સેડાતા બીએસએફ યુનિટ ભૂજના  ત્રણ જવાન અને એક  વાંઢીયા ભચાઉ ના વૃધ્ધનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો કુલ આંક ૧૧૩  એકટીવ કેસ...

શાપર-વેરાવળના બુધ્ધનગરમાં પતિનાં ત્રાસથી પત્ની-પુત્રીએ ફીનાઈલ પી લીધું

રાજકોટ, શાપર વેરાવળનાં બુધ્ધનગરમાં ગૃહકંકાસથી માતા-પુત્રીએ ફીનાઈલ ગટગટાવી લેતાં તેને અત્રેની સિવિલમાં ખસેડાયા છે.બનાવની પ્રાપ્ત માહિતી મુજબ, શાપર-વેરાવળનાં બુધ્ધનગરમાં રહેતા...