બોટાદ-ભાવનગર જીલ્લાની કૂલ-૦૭ મોટર સાયકલ કબ્જે કરી બાઈક ચોરીનો ભેદ ઉકેલી ૩ આરોપીઓને ઝડપી પાડતી બોટાદ ટાઉન પોલીસ ટીમ
ભાવનગર રેન્જ ડી.આઈ.જી.પી.શ્રી અશોકકુમાર સાહેબ અને બોટાદ પોલીસ અધીક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓએ વાહનચોરીના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા આપેલ સુચના...