શ્રાવણીયા માસમા ચાલતી જુગાર પ્રવુતી પકડી રોકડ રકમ ૫,૫૦૦/- ના મુદ્દામાલ હસ્તગત કરતી સાણંદ જી.આઇ.ડી.સી. પોલીસ ટીમ અમદાવાદ ગ્રામ્ય
અમદાવાદ: મહે.રેન્જ આઇ.જી.પી સાહેબ શ્રી તથા પોલીસ અધીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓની સુચનાથી તથા નાયબ પોલીસ અધીક્ષક શ્રી કે.ટી.કામરીયા...