નાના ખોખરા ગામ સરવણીયા સીમના ડુંગરમા ખુલ્લી જગ્યામા મોબાઇલની લાઇટના અજવાળે જુગાર રમતા ચાર ખેલીઓને કુલ કિ.રૂ.૩૧,૬૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર
ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબે તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ...