Year: 2021

રાજકોટ જિલ્લામાં કોરોના કેસમાં રાહત જોવા મળી

આખા દેશમાં જયારે કોરોનાકાળ ચાલી રહ્યો છે, ત્યારે રાજકોટ જિલ્લામાં ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. બીજી તરફ મૃત્યુઆંકમાં રાહત...

બોટાદ શહેર યુવા મોરચા ભાજપ ની બેઠક નુ આયોજન કરવામાં આવ્યું

શ્રી C.R.PATIL સાહેબ શ્રી સુચના થી તા.૦૪/૦૧/૨૦૨૧ ના રોજ બોટાદ શહેરમાં બોટાદ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે બોટાદ શહેર યુવા મોરચા...

કોડાય પુલ પાસે ત્રેવડા અસ્કમાતમાં એક યુવાનનુ મોત નીપજયું.

માંડવીમાં આવેલ કોડાય પુલ નજીક ગત મોડી રાત્રે આ બન્યો હતો. આ બનાવમાં અન્ય લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા...

ભુજ અને મુન્દ્રાના બોચા પાસે બે કાર પુલ નીચે પડતાં અકસ્માત સર્જાયો

ગત મોડી રાત્રીના ભુજ અને મુન્દ્રા હાઇવે ઉપર આ બનાવ બન્યો. ગામની પાસે આવેલા હનુમાન ટેકરી પાસે સર્જાયેલા અકસ્માતમાં કોઈ...

રાજપૂત સમાજની વિધવા મહિલાઓને આવતા વર્ષથી માસિક પેન્શન આપવામાં આવશે

રાજપૂત (ક્ષત્રિય) યુવાઓ માટે રોજગારી અને શૈક્ષણીક ઉત્થાન બાબતે સામાજિક ચિંતન કાર્યક્રમમાં અત્યાર સુધી ક્યારેય પણ ન થઈ હોય તેવી...

ડો.બી આર આંબેડકર લાઇબ્રેરી મથલ દ્વારા ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું

ડોક્ટર બી આર આંબેડકર લાઇબ્રેરી મથલ દ્વારા ૩૧ ડિસેમ્બર ના દિવસે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલ, આ કાર્યક્રમને રીબીન કાપી...

પસંદગીના વાહન નંબર મેળવવા નવી સીરીઝ માટે ઓનલાઇન ઓકશન કરાશે

કચ્‍છ જિલ્‍લાની ભુજ અને ગાંધીધામ (૨-વ્હીલર) વાહનો માટે નવી સીરીઝ GJ-12-EH 0001 TO 9999 શરૂ કરવામાં આવનાર છે. ઉપરાંત GJ-12-DJ,...

સુરતની 17 વર્ષની છાત્રાએ ગળે ફાંસો ખાઈ જીવનનો અંત લાવી

સુરત: 17 વર્ષિય છાત્રાએ નાના ભાઈ બહેનને રમતા છોડી ગળે ફાંસો ખાઈ પોતાનો જીવન ટૂંકાવ્યું હતું. પરિયરજનોમાં શોકનું મોજું ફરી...

અમદાવાદ: અપહરણ કરનાર 4 શખ્સની અટક

અમદાવાદ: અપહરણ કરનાર ચાર શખ્સની અટક કરાઇ ક્રાઈમબ્રાન્ચે સુરેન્દ્રનગરના સાડી વેપારીના પુત્ર સહિત બે યુવકના અપહરણ કેસમાં દિલધડક ઓપરેશન 4...

વાછકપર બેડી નજીકના તબેલામાં રૂા.3.36 લાખનો સંતાળેલ શરાબ મળી આવ્યો

શહેરોમાં વારંવાર શરાબ સંતાળવના બનાવો બને છે. ત્યારે કુવાડવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ રવિવારે સાંજના અરસામાં પેટ્રોલીંગ અને વાહન ચેકીંગમાં હતો...