Year: 2021

મુન્દ્રાથી જુના બંદરને જોડતો માર્ગ ડાયવર્ટ કરાયો

વૈકલ્પિક રૂપે મુન્દ્રા પોર્ટ અને સેઝમાંથી પસાર થતાં રસ્તાનો ઉપયોગ કરી શકાશે સમગ્ર કચ્છ જિલ્લા સહિત મુન્દ્રા તાલુકામાં ૧૪/૮/૨૦૨૦ થી...

સ્થાનીક સ્વરાજ્ય ની ચૂંટણી નજીક આવતા અંજાર શહેર મધ્યે સંગઠન લક્ષી મિટિંગ નું આયોજન

આજ રોજ કરછ જિલ્લા ના પ્રભારી તેમજ દસાડા ના ધારાસભ્ય શ્રી નૌસાદ સોલંકી ની દેખરેખ હેઠળ કરછ જિલ્લા પ્રમુખ યજુવેન્દ્ર...

રૂ.૬૧.૯૦ લાખના ખર્ચે નિર્માણ પામેલ અંજાર તાલુકાના વિવિધ પંચાયત ઘરો તેમજ આંગણવાડી કેન્દ્રોનું રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના હસ્તે લોકાર્પણ કરાયું

અંજાર તાલુકાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અંતર્ગત દુધઇ ખાતે કુલ રૂ.૬૧.૯૦ લાખના ખર્ચે ૩ પંચાયત ઘર તેમજ ૬ આંગણવાડી કેન્દ્રોનો...

ફેમ ઇન્ડિયા – એશિયા પોસ્ટે જાહેર કરેલ ૨૫ શ્રેષ્ટ સાંસદોમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા.

જનસેવા, સમાજસેવા અને જન જાગૃતિ ની સાથે લોકતાંત્રિક મૂલ્યોનાં જતન માટે સદૈવ કાર્યરત રહેતાં સાંસદોમાં ૨૫ સાંસદોમાં કચ્છનાં સાંસદશ્રી વિનોદભાઈ...

ભચાઉ નગરપાલિકા વિસ્તારમાં ૧ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારનીમાર્ગદર્શિકા અનુસાર ભચાઉ નગરપાલિકાના જૈન સોસાયટીમાં શ્રી ચમનલાલ સંઘવીના ઘરથીશ્રી વિનોદભાઇ...

ભુજ શહેર- તાલુકાના ૪૫ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારનીમાર્ગદર્શિકા અનુસાર ભુજ શહેરમાં વોકળા ફળિયામાં મેમણ ડેલીમાં આવેલ ફરીદાબેનઅબ્દુલગફુર મેમણનું...

માળીયા મીયાણા ગામે એક યુવાન ભૂલથી ડીઝલ ગળી ગયો

મોરબી જિલ્લામાં આવેલ માળીયા મીયાણા ગામે વાંઢ વિસ્તારમાં શેરી નં.4માં રહેતો અવિશ મુસાભાઇ મવર (ઉ.રર) પોતાની વાડીએ હતો. ત્યારે સાંજે...

તેરા થી બીટા જતા રસ્તા પર અકસ્માત સર્જાયો

અબડાસાના તેરા ગામ પાસે ટ્રેલર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તેરાથી બીટા જતા રાજ્ય ધોરીમાર્ગ ઉપર આ અકસ્માત સર્જાયો...

હાલમાં સમગ્ર જગ્યાએ વાતાવરણમાં પલટો જોવા મળ્યો

હાલના સમયમાં જ્યારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. હવામાન વિભાગ...

ચુડા તાલુકામાં એસ.ટી બસસ્ટેશન નું ઈ લોકાર્પણ

ચૂડા તાલુકા ખાતે ૨.૩૧ લાખ રૂપિયાના ખર્ચે એસ.ટી બસસ્ટેશનનું નવ નિર્માણ કરાયું. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં...